thumbnail

મોરબી જિલ્લા પંચાયતની કચેરીમાં મોડી રાત્રે મોબાઈલની ચોરી,વીડિયો સોશીયલ મીડિયા પર વાયરલ

By

Published : Oct 10, 2019, 5:40 PM IST

મોરબીઃ વરસાદની સીઝનને ધ્યાનમાં રાખી જિલ્લા પંચાયતના આરોગ્ય શાખા દ્વારા કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો હતો, પરંતુ ચોમાસાની સીઝન ખત્મ થવા છતાં ઓક્ટોબર માસના અંતમાં પણ વધુ વરસાદ પડતા કંટ્રોલ રૂમને એક માસ વધુ કાર્યરત રાખવામાં આવ્યો હતો. જેમાં ગત 7 ઓક્ટોબરના રોજ મોડી રાત્રે અજાણ્યા શખ્સે જિલ્લા પંચાયતમાં પ્રવેશ કરી મોબાઈલની ચોરી કરી હતી.આ સમગ્ર ઘટના ઓફીસના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.