મહાશિવરાત્રીની પૂર્વ સંધ્યાએ સોમનાથમાં લોકરંગ મહોત્સવનો થશે પ્રારંભ - મહાશિવરાત્રીની પૂર્વ સંધ્યાએ સોમનાથમાં લોકરંગ મહોત્સવનો થશે પ્રારંભ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 20, 2020, 11:30 PM IST

ગીર સોમનાથઃ વિશ્વ સુપ્રસિદ્ધ સોમનાથ મંદિર ખાતે સોમનાથ ટ્રસ્ટ તથા સંસ્કાર ભારતી દ્વારા આયોજિત રાષ્ટ્રીય લોકરંગ ત્રી-દીવસીય મહોત્સવનો ગુરુવારે સોમનાથ મંદિરના સાનિધ્યમા પ્રારંભ કરાયો હતો. જેમાં મુખ્યપ્રધાનના પત્ની અંજલી રૂપાણી, પદ્મભૂષણ એવોર્ડ વિજેતા અને રાષ્ટ્રીય સંસ્કાર ભારતીના અધિકારીગણની ઉપસ્થિતીમાં દીપ પ્રાગટ્ય કરાયું હતુ. આ કાર્યક્રમમાં ભારતના 20 રાજયોના 600થી વધુ કલાકારો પોતાની કલાનું પ્રદર્શન કરતાં નજરે પડ્યાં હતાં. જેને નિહાળવા સ્થાનિક લોકો પણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.