નર્મદા નદી 2 કાંઠે વહેતા ગોરા ગામનો બ્રિજ પાણીમાં ગરકાવ - narmada news

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 18, 2019, 6:51 PM IST

નર્મદાઃ સરદાર સરોવર ડેમમાં ફરી એકવાર પાણીની વિપુલ આવક થતા જ નર્મદા નદી 2 કાંઠે થઈ છે. હાલ નર્મદા ડેમની સપાટી 132.62 મીટરે પહોંચી છે. ઈન્દિરાસાગર ડેમમાંથી 1,26,000 ક્યુસેક્સ પાણીની આવક નોંધાતા ડેમનાં 14 દરવાજા ખોલીને 1,88,000 ક્યુસેક્સ પાણી નદીમાં છોડાયું છે. આ નજારો જોવા પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે અને નર્મદા નદી બે કાંઠે વહેતા ગોરા ગામનો બ્રિજ ડૂબી ગયો છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.