સ્વચ્છ ભારત કેમ્પન હેઠળ IAS અધિકારીઓને ખાદીની કોટીનું વિતરણ - પ્લાસ્ટિક મુક્ત

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 3, 2019, 11:33 PM IST

ગાંધીનગરઃ સમગ્ર દેશ સહિત વિશ્વમાં મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી. ઠેર-ઠેર લોકોએ ગાંધીજીની વિશેષ પ્રકારે શ્રદ્ધાંજલિ અર્પી હતી. તેટલું જ નહીં આપણી સરકારે પણ આ પ્રસંગ નિમિતે ખાસ 'પ્લાસ્ટિક મુક્ત' અભિયાન ચલાવ્યું હતું, ત્યારે આ સ્વચ્છ ભારત કેમ્પેન હેઠળ તમામ IAS અધિકારીઓને ખાદી કોટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત કોટી આપીને અધિકારીઓથી આ કેમ્પેનના પ્રચાર-પ્રસારની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત ગર્વની વાત તો એ છે કે, ગુજરાતને દેશનો સૌથી સ્વચ્છ રાજ્યનો એવોર્ડ પણ મળ્યો છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.