વલસાડમાં કડક બંદોબસ્ત વચ્ચે મતગણતરી - Congress

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 23, 2019, 7:35 AM IST

ન્યૂઝ ડેસ્કઃ કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા લોકસભાની ચૂંટણીની જાહેરાત સાથે જ 23 મે ના રોજ મતગણતરીની જાહેરાત કરવામાં આવી છે. લોકસભાની ચૂંટણી માટે 7 તબક્કામાં મતદાન યોજાયુ હતું, ગુજરાતની 26 લોકસભા બેઠકની મતગણતરી હાથ ધરાશે. ત્યારે વલસાડમાં કડક બંદોબસ્ત વચ્ચે મતગણતરી યોજાશે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.