રાજકોટમાં બેકાબૂ કાર 5 જેટલા વાહનો સાથે અથડાઇ, ઘટના CCTVમાં કેદ - રાજકોટ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 12, 2020, 3:00 PM IST

રાજકોટ : બે દિવસ પહેલા આત્મીય કોલેજ નજીક એક બેકાબૂ કાર પાર્કિંગમાં ઉભેલા 5 કરતા વધુ મોટરસાયકલ પર ચડી ગઈ હતી. જો કે સદનસીબે આ મોટરસાયકલ પાર્કિંગમાં ઉભા હોય મોટી જાનહાનિ ટળી હતી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાઈરલ થઈ રહ્યા છે. બીજી તરફ હજુ સુધી આ મામલે કોઇ પોલીસ ફરિયાદ પણ ન થઈ હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં દિવસને દિવસે ટ્રાફીકની સમસ્યા વકરી રહી છે, ત્યારે આ પ્રકારની ઘટનાઓ સામે આવતા ગંભીર સવાલો ઉભા થઇ રહ્યા છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.