ટામેટાની કિંમત માત્ર 1 રૂપિયો જ મળતાં અરવલ્લીના ખેડૂતો નિરાશ, જુઓ વીડિયો - અરવલ્લીના ખેડૂતો
🎬 Watch Now: Feature Video
અરવલ્લીઃ જિલ્લામાં વરસાદ થવાથી ખેડૂતોએ ટામેટાનું વાવેતર કર્યું છે, પરંતુ બજારમાં ટામેટાની માગ ન હોવાથી સ્થાનિક ખેડૂતો નિરાશ થયા છે. ખેડૂતોને પ્રતિ કિલોએ માત્ર રૂપિયા 1થી 1.0 કિંમત મળી રહીં છે. જેની સરખામણી ટામેટા ઉતારવા માટે રૂપિયા 2 મજૂરી થાય છે.
Last Updated : Mar 15, 2020, 10:01 AM IST