અમદાવાદની ગુફા ખાતે તત્વ એક્ઝિબિશન યોજાયું - Gujarat news
🎬 Watch Now: Feature Video
અમદાવાદઃ શહેરની ગુફા ખાતે તત્વ નામનું એક્ઝિબિશન યોજાયું હતું. જેમાં આર્ટિસ્ટ ડોક્ટર પ્રતીક્ષા પટેલ, જીતેશ શાહ તેમજ નિસર્ગ પટેલ દ્વારા એસેન્સ ઓફ નેચર ફોટોગ્રાફી એક્ઝિબિશન રાખવામાં આવ્યું હતું.