કોરોના વાઈરસને લઈને બેંકમાં અનોખી વ્યવસ્થા કરાઈ - botadnews
🎬 Watch Now: Feature Video
બોટાદ : હાલમાં કોરોના વાઈરસને લઈને 21 દિવસ સુધી લોક ડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેથી બેંકના ગ્રાહકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે અને કોરોના વાયરસ ફેલાય નહીં તે માટે બેન્કો દ્વારા અનોખી વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં અલગ-અલગ ગ્રાહકોનુ લાઈન કરવી. બેન્કની અંદર ફક્ત બે થી ત્રણ ગ્રાહકોને જ જવા દેવા તેમજ સેનેટાઈઝર લગાડ્યા બાદ જ પ્રવેશ આપવો તેમજ કોઈપણ ગ્રાહકને મુશ્કેલી ન પડે અને તેઓનું કામ ઝડપથી થાય તેવી કાર્યવાહી બેંક તરફથી કરવામાં આવે છે.