સુરતમાં પૂજા પરિવેશ પહેરીને જૈન સંઘના યુવાઓનો સામુહિક મતદાન - Lines Jain Sangh
🎬 Watch Now: Feature Video
સુરતમાં પૂજા પરિવેશ પહેરીને જૈન સંઘના યુવાઓ સામુહિક મતદાન ( Gujarat Assembly Election 2022) કરવા નીકળ્યા હતા. મતદાનના પ્રથમ ચરણમાં વોટ (First phase of voting) કરવા લોકોમાં ઉત્સાહ છે. સુરતમાં સવારથી જ લોકો મોટી સંખ્યામાં વોટ કરવા પહોંચ્યા હતા. અઠવા લાઇન્સ જૈન સંઘના(Lines Jain Sangh) યુવાઓ સામુહિક મતદાન(Mass voting) કરવા નીકળ્યા છે. સવારે પૂજા પતાવ્યા બાદ પૂજાના પહેરવેશમાં મતદાન કર્યું હતું. તમામે ઢોલ નગારાના તાલે મતદાન કરવા પહોંચ્યા હતા.
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST