જૈન સમાજનો લમ્પી વાયરસને લઈને કર્યા મંત્ર જાપ - Death of cattle due to Lumpyna virus
🎬 Watch Now: Feature Video
અમદાવાદ રાજ્યમાં ફેલાઈ રહેલા લમ્પી વાયરસથી અનેક અબોલ પશુઓએ Lumpy virus in Gujarat જીવ ગુમાવ્યા છે. જેને લઈ જૈન સમાજ દ્વારા સામુહિક જાપ કરવામાં આવ્યા હતા. જેમાં રાજ્યના વિવિધ શહેરમાં જૈન સમાજના ગુરુ ભગવંતો હાજર રહ્યા હતા. લમ્પી વાયરસ પશુઓ Cattle lumpy virus માટે જ્યારે ઘાતક બન્યો છે. જેના કારણે અનેક અબોલ પશુઓના હાલત જોઈને પણ કાળજું કંપાવી તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. જેને લઈ જૈન સમાજના 1000 જેટલા લોકો સાથે મળીને સામુહિક મંત્ર Lumpy virus drug જાપ કરવામાં આવ્યા હતા. આ જાપમાં અનેક જૈન સંઘ જોડયા હતા. આંબાવાડી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, તપાગચ્છાધિપતિ, મનોહરકીર્તિસાગર સૂરીશ્વરજી મહારાજા, ગચ્છાધિપતિજી અને રાજયશ સુરીશ્વરજી મહારાજા સહિત જૈનમુનિઓ જોડાયા હતા.
Last Updated : Feb 3, 2023, 8:26 PM IST