વિધાનસભાની બેઠક ઉપરથી અરવિંદ રાણા ફરીથી વિજય થયાં - arvind rana won
🎬 Watch Now: Feature Video
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના પરીણામો ધીરેધીરે આવી રહ્યા છે. (gujarat assembly election result)આ વખતે પણ ભાજપ પોતાનો ગઢ બચાવી લેશે તેવુ લાગે છે. સુરત વિધાનસભાની બેઠક ઉપરથી અરવિંદ રાણા ફરીથી વિજય થયાં છે. તેઓએ તમામ લોકોનો આભાર માન્યો હતો.
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST