હું ભાજપમાં છેલ્લે બેસનાર કાર્યકર્તા છું કોઈ પદ મહત્વનું નથી : વિજય થયેલા ઉમેદવાર - Vadodara assembly seat
🎬 Watch Now: Feature Video
વડોદરા શહેરની અકોટા બેઠક પર ઓછું મતદાન થયું હતું, પરંતુ તેમાંય ભાજપના ઉમેદવાર બાળુ શુકલ (Akota assembly seat) વિજયી બની આ બેઠક જાળવી રાખીને ભાજપના ગઢને અકબંધ (assembly seat in vadodara) રાખ્યો હતો. વિજયી બન્યા બાદ મતગણતરી કેન્દ્ર ઉપર બાળુ શુકલની (Balu Shukla wins in Akota) એ જણાવ્યું હતું કે, આ મતદાનને લઈને રાવપુરા વિધાનસભા મતદારોનો હુ આભાર માનું છું. જ્યારે મને આ પ્રકારની જવાબદારી સોંપવા બદલ હું ભારતીય જનતા પાર્ટીનો આભાર માનું છું. હું ભારતીય જનતા પાર્ટીનો છેલ્લે બેસનાર કાર્યકર્તા છું. પાર્ટી જે પણ જવાબદારી સોંપી એ કરતો રહ્યો છું. મારા માટે કોઈ પદ મહત્વનું નથી પાર્ટીએ જવાબદારી આપે તે હું કામ કરીશ. (Gujarat Assembly Election 2022)
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST