માતૃત્વના આ અનોખા પ્રદર્શને ગ્રામજનોને આશ્ચર્યચકિત કરી દીધા, જૂઓ વીડિયો - કૂતરાનો વાયરલ વીડિયો
🎬 Watch Now: Feature Video
સોશિયલ મીડિયા પર કૂતરુ વાછરડાને દુધ (Dog Feeding calf ) પીવરાવતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ દ્રશ્યો કર્ણાટકના તુમાકુરુ જિલ્લાના કુન્દુરુ ગામના છે. ગ્રામજનોની માહિતી મુજબ છેલ્લા એક અઠવાડિયાથી વાછરડું દરરોજ કૂતરાનુ દુધ પીતુ હતું. રસપ્રદ વાત એ છે કે વાછરડાની માતા જીવિત છે અને તેને ખવડાવવા માટે યોગ્ય છે. હજુ પણ કૂતરાને વાછરડાને ખવડાવવાનું ગમે છે. માતૃત્વના આ અનોખા પ્રદર્શને ગ્રામજનોને આશ્ચર્યચકિત કરી દીધા છે.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST