યુવાનોની તલવાર સાથે નાચતા જનમદિનની ઉજવણી થઈ વાયરલ - તલવાર સાથે ડાન્સ વાયરલ વિડીયો
🎬 Watch Now: Feature Video
વડોદરા શહેરમાં ખુલ્લી તલવાર સાથે જન્મ દિવસની ઉજવણીનો વિડીયો વાયરલ થયો છે. આ વિડીયો વડોદરા શહેરના કિશનવાડી વિસ્તારનો હોવાનો જે સોશિયલ મીડિયાના મારફતે સામે આવ્યો છે. આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વિડીયોમાં કિરણ નામના યુવકના જન્મદિવસની ઉજવણી થતી હોય તેવું નજરે પડી રહ્યું છે. આ યુવકો ડીજેના તાલે જાહેરમાં લાઉડ સ્પીકર વગાડી તલવાર સાથે ડાન્સ કરતા નજરે પડી રહ્યા છે. આ વાયરલ વિડીયોના મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. Dance with Sword Viral Video Vadodara Boy Birthday Celebration Dance with Sword Vadodara Kishanwadi Area
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST