યુવતિઓના લગ્નની ઉંમર 18 વર્ષથી વધારી 21 વર્ષ સુધીના સંભવિત નિર્ણયને લઇ સુરતની મહિલાઓનો પ્રતિસાદ - લગ્નની યોગ્ય ઉંમર નિશ્ચિત કરવા સમિતિની રચના

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 3, 2020, 4:56 PM IST

Updated : Sep 3, 2020, 6:10 PM IST

સુરતઃ દેશમાં યુવતિઓની લગ્નની ઉંમર હાલ 18 વર્ષથી વધારીને 21 વર્ષ સુધી વધારવાના નિર્ણય પર કેન્દ્ર સરકાર વિચારણા કરી રહી છે. આપણા દેશમાં એનીમિયા અને કુપોષણથી માતાઓના ઊંચા મૃત્યુદરના કારણે ભારતમાં યુવતિઓના લગ્નની યોગ્ય ઉંમર નિશ્ચિત કરવા સમિતિની રચના કરવામાં આવી છે. સરકારે યુવતિઓના લગ્ન માટે લઘુત્તમ વય 18થી વધારીને 21 કરવા અંગે આ સમિતિની રચના કરી છે. લગ્ન માટે યુવતિઓની લઘુત્તમ ઉંમર વધારવા પાછળનો સરકારનો આશય માતાનો મૃત્યુ દર ઘટાડવાનો છે. આ નિર્ણયને લઈ સુરતની મહિલાઓનો પ્રતિભાવ શું છે તે જાણવાનો પ્રયત્ન ETV Bharat દ્વારા કરવામાં આવ્યો છે.
Last Updated : Sep 3, 2020, 6:10 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.