અમદાવાદમાં મહિલા દિવસ નિમિત્તે સેલિબ્રેશન - 8TH MARCH
🎬 Watch Now: Feature Video
અમદાવાદમાં મહિલા દિવસ સેલિબ્રેશન નિમિત્તે યોજાયેલી ઈવેન્ટમાં ડૉકટર સારીકા મહેતાએ જણાવ્યું કે, મહિલા દિવસ કોઈ એક દિવસ માટે જ ઉજવવાનો દિવસ નથી પરંતુ દરેક દિવસ મહિલા દિવસ છે.