યુટ્યુબરને કુતરા સાથેનો સ્ટન્ટ ભારે પડ્યો - યુટ્યુબર
🎬 Watch Now: Feature Video
દિલ્હીના એક યુટ્યુબરને હાઈડ્રોજન બલૂનથી કૂતરાને હવામાં ઉડાડવું ખૂબ મોંઘુ પડ્યું છે. આ કેસમાં પોલીસે હવે આરોપી ગૌરવ (યુટ્યુબર ગૌરવ)ની ધરપકડ કરી છે. વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી આ કાર્યવાહી કરવામાં આવી હતી.