ઉત્તર પ્રદેશના યુવકનો અનોખો શોખ બન્યો મોતનું કારણ...જુઓ વીડિયો... - Latest news of Uttar pradesh
🎬 Watch Now: Feature Video
ઉત્તર પ્રદેશ: સહારનપુરના યુવકનો શોખ આજે તેના મોતનું કારણ બન્યું છે. શોખ પણ એવો કે જે જોઈને તમારા રૂવાડા ઉભા થઈ જાય. ઘટના સહારનપુરના ફતેહપુર વિસ્તારના છુટમલપુરની છે. અહીં રહેનાર યુવક વસીમને ઝેરી સાપ પકડવાનો શોક હતો. એટલું જ નહી પરંતુ તે સાપને પકડી પોતાની જીભ પર સ્નેક બાઈટ કરાવતો હતો. તેને ખબર નહોતી કે તેનો આ શોખ એક દિવસ તેનો ભોગ લેશે. ત્યારે એક સાપને પકડી અને બાઈટ કરાવે છે ત્યાર બાદ તે બેહોશ થઈ જાય છે તેને હોસ્પિટલ લઈ જતાં ત્યા ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.