CAA Protest: મંજૂરી વગર પોલીસ ઘૂસી આવી, અમે FIR કરાવીશું: જામિયા VC - caa protest
🎬 Watch Now: Feature Video
નવી દિલ્હી: દિલ્હીની જામિયા નગર વિસ્તારમાં થયેલી હિંસાનો મામલો સોમવારે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. ચીફ જસ્ટિસે તેની પર કડકાઈ દાખવી છે. નાગરિકતા કાનૂન વિરુદ્ધ રવિવારે થયેલી હિંસાને લઈ જામિયા પ્રશાસને પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.