Republic Day 2022 : માઈનસ 35 ડિગ્રીમાં પણ જવાનોનો જોશ, જૂઓ વીડિયો... - પ્રજાસત્તાક દિવસ 2022

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jan 26, 2022, 11:26 AM IST

પ્રજાસત્તાક દિવસ 2022 પર્વ પર ભારત-તિબેટીયન બોર્ડર પોલીસે (Indo-Tibetan Border Police) લદ્દાખમાં -35 ડિગ્રી તાપમાનમાં 73મો પ્રજાસત્તાક દિવસ ઉજવ્યો હતો. ITBPના હિમવીરોએ 15,000 ફૂટની ઉંચાઈ પર ત્રિરંગો લહેરાવીને અનોખી રીતે ગણતંત્ર દિવસની ઉજવણી કરી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.