ટેબલ ટેનિસ ખેલાડી જી સાથિઆનની ETV ભારત સાથે ખાસ વાતચીત... - ટોક્યો ઓલંમ્પિક માટે ક્વોલિફાઇ
🎬 Watch Now: Feature Video
ભારતના સ્ટાર ટેબલ ટેનિસ ખેલાડી જી સથિઆને 23 જુલાઈથી શરૂ થવાવાળી ટોક્યો ઓલંમ્પિક માટે ક્વોલિફાઇ થઇ ચુક્યા છે. સાથિયાને બે જીત સાથે એશિયન ઓલંમ્પિક ક્વોલિફિકેશન ટૂર્નામેન્ટમાં સાઉથ એશિયા ગ્રુપને ટોપ આપીને ઓલિમ્પિક માટે ક્વોલિફાય કર્યું હતું. ટોક્યો ઓલંમ્પિક્સમાં ક્વોલિફાઇ થયા પછી ETV ભારત સાથે ઝી સાથિયને ખાસ વાતચીત કરી હતી. સાથિઅને ઓલંમ્પિક્સમાં ક્વોલિફાય થવાની ખુશી વ્યક્ત કરી હતી અને સાથે-સાથે તેને કહ્યું હતું કે, તે આ મોટી ઇવેન્ટની તૈયારી કેવી રીતે કરી રહ્યા છે અને તેમને તેમના ચાહકોને તેમની શુભકામનાઓના જવાબ આપી આભાર પણ માન્યો છે.