દેશમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યા જાણો એક ક્લિકમાં... - CORONA VIRUS
🎬 Watch Now: Feature Video
ન્યૂઝ ડેસ્ક : દેશમાં અત્યાર સુધી 37,336 લોકો સંક્રમિત થયા છે અને 1,218 લોકોના મોત થયા છે. આ સાથે જ હવે મહારાષ્ટ્રમાં સંક્રમિતોનો આંકડો 11 હજારને પાર પહોંચી ગયો છે અને બીજા ક્રમે ગુજરાતમાં 4 હજારથી વધુ લોકો આ મહામારીમાં સપડાયા છે. આ ઉપરાંત ત્રણ હજારથી વધુ કેસ સાથે રાજધાની દિલ્હી ત્રીજા નંબર પર છે. જો અન્ય રાજ્યોમાં પણ કોરોના વાઇરસના સંક્રમિતોની વાત કરવામાં આવે તો કેસમાં વધારો થતો જ જોવા મળી રહ્યો છે. આ તકે તમામ રાજ્યોના સંક્રમિતોના આંકડાઓ જાણવા માટે વીડિયો પર કરો ક્લિક...