શંકરસિંહ વાઘેલાએ કહ્યું; કમળ પર મતદાન કરીને કોંગ્રેસને વિજય બનાવો - BJP Bayad Campaign

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 2, 2022, 10:57 PM IST

Updated : Feb 3, 2023, 8:34 PM IST

અરવલ્લી : કહેવાય છે કે મનમાં હોય તે મોઢામાં પર આવે જ. આવુજ કંઇક બન્યું હતું. જ્યારે શંકરસિંહ વાઘેલા પુત્રનો પ્રચાર કરવા બાયડ આવ્યા હતા. ત્યારે પત્રકારોને સંબોધતા તેમની જીભ લપસી હતી. તેમણે કમળ પર મતદાન કરી કોંગ્રેસને વિજય બનાવવાની વાત કરી હતી. ઉંમરનો તકાજો કહો કે ચૂંટણીનું ટેંશન શંકરસિંહ બાપુએ બાયડમાં ભાંગરો વાટયો હતો. તે બોલી ગયા કે કમળ પર મતદાન કરી કોંગ્રેસને વિજયની બનાવો. જોકે બીજી જ સેકેંડે ભાન થતા તેમણે ભૂલ સુધારી હતી વધૂમાં તેમણે પત્રકારો સંબોધતા તેમણે જણાવ્યું હતું કે, પ્રજાનો અંડર કરંટ ભયંકર એન્ટી બીજેપી છે. લોકલ ધારાસભ્યની એન્ટી ઈન્કમ્બન્સી હોય અને 27 વર્ષના શાસનની નફરત. આ નફરતમાં મોંઘવારીમાં એક શબ્દ ભાજપવાળા બોલતા નથી. માત્ર રોડ શો નોકરી માટે કોઈ કહેતું નથી. Gujarat Assembly Election 2022 To propagate in Bayad Anti incumbency of local MLA BJP Bayad Campaign
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.