પાટણમાં મતદાતાઓનો ભારે ઉત્સાહ, સવારથી મતદાન મથકો પર લાંબી લાઈન - Voters in Patan

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 5, 2022, 12:04 PM IST

Updated : Feb 3, 2023, 8:34 PM IST

પાટણ : જિલ્લાની ચાર વિધાનસભા બેઠક પર આજે બીજા તબક્કાનું (Second phase polling 2022) મતદાનનો પ્રારંભ થઇ ચુક્યો છે. મતદાતાઓ ઉત્સાહ સાથે મતદાન મથકો પર પહોંચી રહ્યા છે. પાટણ, સિદ્ધપુર, ચાણસ્મા અને રાધનપુર આમ ચાર બેઠકો માટે આજે મતદાન પ્રક્રિયા શરૂ કરાઇ છે, ત્યારે લોકશાહીના આ પર્વને ઉજવવા મતદારો પોતાના મતાધિકારનો (Voters in Patan) ઉપયોગ કરવા ઉત્સાહ સાથે સવારથી જ મતદાન મથક પર પહોંચી રહ્યા છે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ (Patan Polling Station) જળવાઈ રહે તે માટે પાંચ હજારથી વધુ સુરક્ષા કર્મચારીઓ તેમજ મતદાન પ્રક્રિયા સરળતાથી જેટલા પોલિંગ કર્મચારીઓ ફરજ પર તૈનાત કરાયા છે. પાટણ જિલ્લાની રાધનપુર, ચાણસ્મા પાટણ અને સિદ્ધપુર વિધાનસભા બેઠકો ઉપર સવારે આઠ વાગ્યાથી 9:00 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન 4.34 ટકા મતદાન થયું છે. (Gujarat Assembly Election 2022)
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.