Blood donation by dog in Vadodara : વડોદરામાં શ્વાન દ્વારા રક્તદાન! - Dog lover Shweta Dubey
વડોદરા : રક્તદાનને મહાદાન (Raktdan Mahadan) કહેવાય છે. મનુષ્યો માટે આ પરમાર્થની વાત છે. પરંતુ શ્વાન જેવા પ્રાણી માટે પણ આવો પરમાર્થ સાધવાની ઘટના બની છે. વડોદરામાં શ્વાન દ્વારા રક્તદાન (Blood donation by dog in Vadodara) કરવા સાથે સામે આવી છે. વડોદરાના વાડી વિસ્તારમાં રહેતાં શ્વેતા દુબેના શ્વાને અન્ય શ્વાન માટે રક્તદાન કરી તેનો જીવ બચાવ્યો છે. શ્વેતા દુબે ડોગ પ્રેમી (Dog lover Shweta Dubey) છે. તેમના પાસે 23 જેટલા શ્વાન છે. તેમના શ્વાન ડેઝી દ્વારા આજે રક્તદાન કરી બીજા શ્વાનનો જીવ બચાવવામાં આવ્યો હતો. શ્વેતાએ જણાવ્યું કે વડોદરા અથવા ગુજરાતમાં શ્વાન માટે બ્લડ બેંક (Blood bank for dogs) બને.
Blood donation by dog in Vadodara : વડોદરામાં શ્વાન દ્વારા રક્તદાન!
વડોદરા : રક્તદાનને મહાદાન (Raktdan Mahadan) કહેવાય છે. મનુષ્યો માટે આ પરમાર્થની વાત છે. પરંતુ શ્વાન જેવા પ્રાણી માટે પણ આવો પરમાર્થ સાધવાની ઘટના બની છે. વડોદરામાં શ્વાન દ્વારા રક્તદાન (Blood donation by dog in Vadodara) કરવા સાથે સામે આવી છે. વડોદરાના વાડી વિસ્તારમાં રહેતાં શ્વેતા દુબેના શ્વાને અન્ય શ્વાન માટે રક્તદાન કરી તેનો જીવ બચાવ્યો છે. શ્વેતા દુબે ડોગ પ્રેમી (Dog lover Shweta Dubey) છે. તેમના પાસે 23 જેટલા શ્વાન છે. તેમના શ્વાન ડેઝી દ્વારા આજે રક્તદાન કરી બીજા શ્વાનનો જીવ બચાવવામાં આવ્યો હતો. શ્વેતાએ જણાવ્યું કે વડોદરા અથવા ગુજરાતમાં શ્વાન માટે બ્લડ બેંક (Blood bank for dogs) બને.
Last Updated : Aug 22, 2022, 12:21 PM IST