ETV Bharat / sukhibhava

કોવિડ ન્યૂમોનિયાગ્રસ્ત મહિલાઓના ફેફસાં ખરાબ થવાની શક્યતા ખૂબ વધારે : લેન્સેટ - ફેફસાને થાય છે નુકસાન

ધ લેન્સેટ રેસ્પિરેટરી મેડિસિનમાં પ્રકાશિત એક અભ્યાસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કોવિડ સંક્રમણના કારણે હૉસ્પિટલમાં દાખલ થતાં મોટાભાગના દર્દીઓ ભલે સ્વસ્થ્ય થઇ જાય પણ ત્રણમાંથી એક દર્દીને એક વર્ષ પછી ફેફસાને નુકસાન પહોંચ્યું હોય તેવું જોવા મળે છે.

કોવિડ ન્યૂમોનિયા ગ્રસ્ત મહિલાઓના ફેફલા ખરાબ થવાની શક્યતા ખૂબ વધારે

author img

By

Published : May 7, 2021, 7:58 PM IST

  • કોવિડમાંથી સાજા થયેલા દર્દીઓને પણ ખતરો
  • દર્દીઓને પાછળથી થાય છે ફેફસાની તકલીફ
  • 83 ટકા દર્દીઓ થાય છે ફરી બિમાર

ન્યૂઝ ડેસ્ક: એક નવા અભ્યાસમાં સામે આવ્યું છે કે સામાન્ય રીતે દર્દીઓ કોવિડ સંક્રમણના કારણે હોસ્પિટલમાં દાખલ થાય છે. જો કે આ સ્થિતિમાં ફેફસાને અસર થાય છે. જેને કોવિડ ન્યૂમોનિયાની સ્થિતિ કહેવામાં આવે છે. અભ્યાસમાં સામે આવ્યું છે કે એક વર્ષ પછી એક તૃત્યાંશ દર્દીઓને ફેફસા કામ કરતાં બંધ થઇ જાય છે. આ પુરુષોની સરખામણીમાં મહિલાઓમાં વધારે જોવા મળે છે. બ્રિટેનના સાઉથમ્પટમિ વિશ્વવિદ્યાલયના સંશોધનકર્તાએ શોધ્યું છે કે લગભગ એક ચતુર્થાંશ દર્દીઓના સીટી સ્કેનમાં સામે આવ્યું છે કે ફેફસાના કેટલાક ભાગમાં ઇંફેક્શન થયું અને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા આરોગીઓમાં ફેફસામાં ગંભીર પરિવર્તન જોવા મળ્યું છે. લગભગ 5 ટકા રોગીઓમાં હજી પણ શ્વાસ ચડવાની તકલીફ જોવા મળે છે.

વધુ વાંચો: કોરોના કાળમાં વધી ઑક્સિમીટરની માંગ, જાણો તેના કાર્ય

83 ટકા દર્દીઓ થાય છે ફરી બિમાર

ટીમે વુહાન, ચીનમાં સહયોગી સાથે કામ કરી રહ્યું છે અને હૉસ્પિટલમાં દાખલ થયેલા દર્દીમાં કોવિડ નિમોનિયાની સારવારના ઇતિહાસની તપાસ કરવામાં આવે છે. ગંભીર કોવિડ ન્યૂમોનિના કારણે દાખલ કર્યા પછી લગભગ 83 ટકા દર્દીઓને ફરીથી બિમાર થાય છે. જેમનો ઉપચાર 3,6,9 અને 12 મહિના પછી થાય છે. સંશોધન એ વાતનું પ્રમાણ આપે છે કે કોવિડ ન્યૂમોનિયા સાથે હોસ્પિટલમાં દાખલ દર્દીઓના નિયમીત શ્વસન આવશ્યકતા છે. આ લાંબા સમય પછી કોવિડ સંબંધિત ફેફસામાં આવતા બદલાવને રોકવા માટે કસરત કાર્યક્રમ સાથે ઉપચાર રણનિતી તૈયાર કરવા પર ધ્યાન આપી રહ્યાં છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.