ETV Bharat / sukhibhava

Resistant Starch Benefit for Health : આંતરડાના સ્વાસ્થ્ય માટે કયા પ્રકારના ફાઈબર ખોરાકમાં હોવા જોઇએ? - ડાયાબિટીશ કંટ્રોલ

પ્રતિરોધક સ્ટાર્ચને-Resistant Starch કાર્બોહાઇડ્રેટ્સના સ્વસ્થ પ્રકારોમાંથી એક ગણવામાં આવે છે, જે પાચન તંત્ર અને આંતરડાના સ્વાસ્થ્યને (Beneficial For Intestinal Health) જાળવવામાં તેમજ ડાયાબિટીસને નિયંત્રિત (Diabetes control) કરવામાં મદદ કરે છે. તેના ફાયદાઓને (Resistant Starch Benefit for Health) જોતાં હાલમાં મોટી સંખ્યામાં લોકો તેમના નિયમિત આહારમાં પ્રતિરોધક સ્ટાર્ચ ધરાવતો ખોરાક પસંદ કરે છે.

Resistant Starch Benefit for Health : આંતરડાના સ્વાસ્થ્ય માટે કયા પ્રકારના ફાઈબર ખોરાકમાં હોવા જોઇએ?

author img

By

Published : Dec 17, 2021, 4:08 PM IST

આહારમાંથી મળતો સ્ટાર્ચ આપણા સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદા કરે છે, પરંતુ એ પણ સાચું છે કે અમુક પ્રકારના સ્ટાર્ચયુક્ત ખોરાકનું વધુ માત્રામાં સેવન કરવાથી વજન વધે છે. સ્ટાર્ચ પાચનસંબંધી સમસ્યાઓ, હ્રદયરોગ અને બીજી ઘણી સમસ્યાઓ વધારે છે. આવી સ્થિતિમાં, તે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે કયા પ્રકારનો સ્ટાર્ચ અને તેનો સ્ત્રોત (Food) સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોઈ શકે છે. સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સ્ટાર્ચ વિશે વાત કરતાં નિષ્ણાતો માને છે કે પ્રતિરોધક સ્ટાર્ચ (Resistant Starch Benefit for Health) ધરાવતો ખોરાક આપણા સ્વાસ્થ્યને જાળવવામાં ખૂબ મદદરૂપ થઈ શકે છે. આ એક પ્રકારનો હેલ્ધી સ્ટાર્ચ છે જે આપણા આંતરડાના સ્વાસ્થ્ય અને હૃદયના સ્વાસ્થ્યને જાળવવામાં તેમજ ઘણી બીમારીઓને દૂર રાખવામાં (Beneficial For Intestinal Health)મદદ કરે છે.

સ્ટાર્ચ શું છે

સ્ટાર્ચ એ આપણા આહારમાં જોવા મળતા મુખ્ય તત્વોમાંનું એક છે, જે આપણા શરીર માટે સંતુલિત માત્રામાં જરૂરી છે. સ્ટાર્ચ અનાજ, ચોખા, બટાકા, વટાણા અને ઘણી શાકભાજીમાં જોવા મળે છે. સામાન્ય રીતેે કાર્બોહાઈડ્રેટ ત્રણ પ્રકારના હોય છે, ખાંડ, ફાઈબર અને સ્ટાર્ચ. આમાં સ્ટાર્ચને જટિલ કાર્બોહાઇડ્રેટ્સના સ્વાસ્થ્યપ્રદ પ્રકાર (Resistant Starch Benefit for Health) તરીકે જોવામાં આવે છે. ન્યુટ્રિશનિસ્ટ ડૉ. દિવ્યા શર્મા સમજાવે છે કે યોગ્ય માત્રામાં અને યોગ્ય પ્રકારના સ્ટાર્ચનું સેવન (Beneficial For Intestinal Health) કરવાથી શરીરના કોષોને ઊર્જા મળે છે અને પાચનમાં સારું રહે છે. જોકે અમુક ખાસ આહારમાં જોવા મળતા સ્ટાર્ચનું વધુ પડતું સેવન શરીરમાં ઘણી સમસ્યાઓ અને બીમારીઓનું કારણ પણ બની શકે છે.

Resistant Starch ફાઈબરનો એક પ્રકાર છે

ડૉ. દિવ્યા જણાવે છે કે રેઝિસ્ટન્ટ સ્ટાર્ચ (Resistant Starch) એ કોઈ નવી વાત નથી, પરંતુ તે ફાઈબરનો એક પ્રકાર છે જે ખાસ સંજોગોમાં અમુક સ્ટાર્ચયુક્ત આહારમાં (Beneficial For Intestinal Health) ઉત્પન્ન થાય છે. પ્રતિકારક સ્ટાર્ચ શરીર માટે સામાન્ય સ્ટાર્ચ કરતાં વધુ (Resistant Starch Benefit for Health) ફાયદાકારક માનવામાં આવે છે. પ્રતિરોધક સ્ટાર્ચને પચવામાં વધુ સમય લાગે છે, તેના કણો લાંબા સમય સુધી આપણા આંતરડામાં રહે છે અને તેમાં સારા બેક્ટેરિયાનું પ્રમાણ વધે છે. પ્રતિરોધક સ્ટાર્ચનું સેવન કરવાથી આંતરડામાં શોર્ટ ચેઈન ફેટી એસિડ્સ બને છે, જે કોલોનનું સ્વાસ્થ્ય પણ જાળવી રાખે છે. પ્રતિરોધક સ્ટાર્ચને દ્રાવ્ય ફાઇબરનો એક પ્રકાર પણ માનવામાં આવે છે, જે પાચન પ્રક્રિયા અને ચયાપચયને સુધારવામાં ફાયદાકારક માનવામાં આવે છે. આ સિવાય રેઝિસ્ટન્ટ સ્ટાર્ચ ઇન્સ્યુલિન સેન્સિટિવિટી જાળવવામાં (Diabetes control) ફાયદાકારક છે. જેના કારણે શરીરમાં બ્લડ શુગરનું સ્તર પણ નિયંત્રણમાં રહે છે.

ક્યારે સ્ટાર્ચયુક્ત ખોરાક ન લેવાય?

ડૉ. દિવ્યા જણાવે છે કે ખાનપાનની ખોટી આદતોની સાથે સ્ટાર્ચથી ભરપૂર ખોરાક સામાન્ય રીતે વજન વધવા, ડાયાબિટીસ અને હૃદયની બીમારીઓ માટે જવાબદાર હોવાનું માનવામાં આવે છે. હકીકતમાં ઘણી વખત વધુ સ્ટાર્ચયુક્ત ખોરાક પણ પેટમાં કબજિયાત અને અન્ય રોગોનું કારણ બની જાય છે. તેથી આ રોગોના લક્ષણો જોઈને, ડોકટરો સામાન્ય રીતે પીડિતને ખોરાકમાં સ્ટાર્ચયુક્ત ખોરાક જેવા કે ચોખા, બટાકા અને કેટલાક ખાસ શાકભાજી અને અનાજના સેવનને ટાળવાની સલાહ આપે છે. તેનાથી વિપરીત ઓછા સ્ટાર્ચનો ખોરાક અથવા (Resistant Starch Benefit for Health) પ્રતિરોધક સ્ટાર્ચ ધરાવતો ખોરાક જઠરાંત્રિય સ્વાસ્થ્ય (Beneficial For Intestinal Health) જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.

પ્રતિરોધક સ્ટાર્ચ શેમાં જોવા મળે?

પ્રતિરોધક સ્ટાર્ચ વિશે (Resistant Starch Benefit for Health) વાત કરીએ તો જ્યારે રાંધેલો સ્ટાર્ચયુક્ત ખોરાક ઠંડો થાય છે, ત્યારે તેમાં હાજર સ્ટાર્ચ પ્રતિરોધક સ્ટાર્ચમાં પરિવર્તિત (Beneficial For Intestinal Health) થાય છે. આ સ્ટાર્ચ ઠંડા ચોખા, ખાસ કરીને બ્રાઉન રાઇસ, બટાકા, પાસ્તા, કેળા, શક્કરિયા અને મકાઈમાંથી બનેલી વસ્તુઓમાં જોવા મળે છે.

આ પણ વાંચોઃ White Fungus Case: વ્હાઈટ ફંગસથી મહિલાઓના આંતરડા અને ફૂડ પાઈપમાં પડ્યા છિદ્ર, વિશ્વનો પહેલો કેસ સર ગંગારામ હોસ્પિટલમાં નોંધાયો

આ પણ વાંચોઃ પેટ સારું રહે તે માટે પ્રિ અને પ્રોબાયોટિક ફૂડ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.