ETV Bharat / sukhibhava

Exercise: માનસિક સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે કસરતો, આવો જાણીએ કેવી રીતે? - રમતો

દરેક વ્યક્તિ જાણે છે કે કસરત ( Exercise ) સ્વાસ્થ્ય માટે ઘણી રીતે ફાયદાકારક છે. વ્યાયામના શારીરિક અને માનસિક ફાયદાઓ અંગે વિશ્વમાં ઘણા સંશોધનો થયાં છે. તમામ તારણોમાં એ વાત સામે આવી છે કે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય ( Physical And Mental Health ) માટે કસરતના ઘણાં ફાયદા (Benefits of Exercise) છે.

Exercise: માનસિક સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે કસરતો, આવો જાણીએ કેવી રીતે?

author img

By

Published : Nov 23, 2021, 5:15 PM IST

  • કસરત કરવાના લાભો વિશે દાયકાઓથી થાય છે સંશોધનો
  • દરરોજ 45 મીનિટની કસરત કરે છે શારીરિક-માનસિક સ્વાસ્થ્યમાં લાભ
  • ચિંતા, ડિપ્રેશન, તણાવ જેવા ઘણાં વિકારોથી બચી શકાય છે

સામાન્ય લોકોની માન્યતા છે કે કસરત ( Exercise ) કરવાથી શરીર મજબૂત બને છે. પરંતુ તેઓ કસરતના માનસિક સ્વાસ્થ્ય ( Physical And Mental Health )વિશેના લાભો વિશે (Benefits of Exercise) વધુ જાણતા નથી. આ સ્થિતિ માત્ર ભારતમાં જ નહીં સમગ્ર વિશ્વમાં મોટી સંખ્યામાં લોકો વ્યાયામને આકર્ષક અને સુડોળ શરીર રાખવા માગતા લોકોના જુસ્સા તરીકે વર્ણવે છે. તો સામે એવું પણ છે કે મોટી સંખ્યામાં લોકો નિયમિત કસરતને જરૂરી નથી માનતા અને તેનાથી દૂર રહે છે.

દાયકાઓથી ચાલે છે સંશોધન

આ તથ્યોને લઇનેે લોકોને કસરતની ( Exercise ) ઉપયોગિતા વિશે જાગૃત કરવાના હેતુથી દાયકાઓથી સંશોધન કરવામાં આવી રહ્યું છે. જેના તારણોમાં સામાન્ય સ્વાસ્થ્ય, શારીરિક સમસ્યાઓ અને સામાન્ય અને ગંભીર રોગોમાં કસરતના ફાયદા ઉપરાંત માનસિક સ્વાસ્થ્ય માટેના ફાયદાનો (Benefits of Exercise) પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ચાલો જાણીએ, કે શારીરિક કસરત માનસિક સ્વાસ્થ્યમાં ( Physical And Mental Health ) કેવી રીતે ઉપયોગી છે અને વિવિધ સંશોધનના પરિણામો શું કહે છે.

નિષ્ણાતો શું કહે છે

15 વર્ષથી ઈન્દોરમાં શ્યામસિંહ ગહેલોત બાસ્કેટબોલ અને સ્વિમિંગ પ્રશિક્ષક છે. તેઓ જણાવે છે કે કસરત ( Exercise ) વ્યક્તિના શારીરિક દેખાવમાં ફાળો આપે છે. એટલું જ નહીં, તે તેને માનસિક રીતે પણ મજબૂત ( Physical And Mental Health ) બનાવે છે. નિયમિત વ્યાયામ કરવાથી વ્યક્તિની મજબૂત ઈચ્છાશક્તિ, શિસ્ત, માનસિક દબાણ અને પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં મુશ્કેલીઓ સહન કરવાની અને સંઘર્ષ કરવાની ક્ષમતા, પ્રતિકૂળ સંજોગોમાં સમજણશક્તિ અને નિર્ણય લેવાની ક્ષમતા (Benefits of Exercise) વધે છે.

બીજી તરફ સ્પોર્ટ્સ ફિઝિયોથેરાપિસ્ટ ડૉ. અતુલ કુંબલે જણાવે છે કે આપણું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય એકબીજા પર નિર્ભર છે. સામાન્ય હોય કે જટિલ રોગો, નાની શારીરિક સમસ્યાઓ હોય કે મોટી સમસ્યાઓ, આપણા માનસિક સ્વાસ્થ્યને ( Physical And Mental Health ) સીધી અસર કરે છે. કસરત ( Exercise ) દરમિયાન ધ્યાન એકાગ્રતા અને શિસ્ત સાથે કરવામાં આવે છે, જે આપણા માનસિક સ્વાસ્થ્ય માટે પણ વધુ સારા પરિણામો (Benefits of Exercise) આપે છે.

હોર્મોન્સ પર અસર

શરીર પર કસરતની ( Exercise ) અસર વિશે વાત કરીએ તો નિયમિત કસરત કરવાથી શરીરમાં ડોપામાઇન અને એન્ડોર્ફિન્સ જેવા હોર્મોન્સ પર અસર થાય છે. જે કુદરતી દર્દનિવારક તરીકે કામ કરે છે. મૂડમાં સુધારો થવો અને ખુશી, ઉત્સાહ અને અન્ય હકારાત્મક લાગણીઓનો વિકાસ (Benefits of Exercise) આ હોર્મોન્સ કરે છે.

સંશોધન શું કહે છે

  • હાર્વર્ડ ટી.એચ. ચાન સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના સંશોધનના તારણોમાં સંશોધકોએ કહ્યું હતું કે હળવાથી મધ્યમ ડિપ્રેશનની સારવાર માટે કસરત ( Exercise ) એન્ટીડિપ્રેસન્ટ દવાઓ જેટલી અસરકારક ( Physical And Mental Health ) બની શકે છે. વ્યાયામ ડિપ્રેશનના જોખમને 26 ટકા સુધી ઘટાડી શકે છે.
  • સંશોધન દર્શાવે છે કે ચિંતાથી હૃદયના ધબકારા વધે છે અને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. આવી સ્થિતિમાં માઇન્ડફુલનેસની સાથે નિયમિત કસરત ( Exercise ) ફાયદાકારક બની શકે છે. નિયમિત કસરતને કારણેે ચિંતા હોય તો પણ, શરીર ઓછી તીવ્ર પ્રતિક્રિયા આપે છે. જે ચિંતાનો સામનો કરવાનું સરળ બનાવે છે.
  • 2009માં અન્ય એક અભ્યાસમાં પુરાવા મળ્યાં છે કે કસરત પોસ્ટ-ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડરની સારવારમાં મદદ કરી શકે છે. ઓછી તીવ્રતાની એરોબિક કસરત ( Exercise ) ખાસ કરીને PTSD લક્ષણો પર હકારાત્મક અસર (Benefits of Exercise) કરે છે.
  • 2016માં, યુનિવર્સિટી ઓફ બ્રિટિશ કોલંબિયા, વાનકુવર, કેનેડાના સંશોધકોએ અહેવાલ આપ્યો હતો કે જે લોકો નિયમિતપણે કસરત કરે છે તેઓ કસરત ( Exercise ) ન કરતા લોકોની સરખામણીમાં એકંદરે વિચારવાની વધુ કુશળતા ધરાવે છે. સંશોધકોના મતે નિયમિત કસરત કરનારાઓમાં બ્લડપ્રેશરના સ્તરમાં પણ સુધારો (Benefits of Exercise) જોવા મળ્યો હતો. હકીકતમાં હાઈ બ્લડપ્રેશરનું સ્તર જ્ઞાનાત્મક વેસ્ક્યુલર વિક્ષેપનું ( cognitive vascular ) જોખમ વધારી શકે છે, જે અલ્ઝાઈમર રોગ પછી ઉન્માદનું સામાન્ય કારણ છે. આ તબક્કામાં જ્ઞાનાત્મક વિક્ષેપ એટલે કે યાદશક્તિ અને વિચારવાની ક્ષમતામાં સમસ્યા થાય છે.
  • અન્ય એક મોટા અભ્યાસમાં એવું સામે આવ્યું છે કે જે લોકો દરરોજ 45 મિનિટ કસરત ( Exercise ) કરે છે તેઓનું માનસિક સ્વાસ્થ્ય ( Physical And Mental Health ) સારું રહે છે. અભ્યાસમાં વર્ષ 2011, 2013 અને 2015માં કરવામાં આવેલા કેટલાક સર્વેક્ષણોના ડેટાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. રીસર્ચમાં જણાવવામાં આવ્યું હતું કે અઠવાડિયામાં 3 થી 5 દિવસ પણ 45 મિનિટ કસરત કરવામાં આવે તો માનસિક સ્વાસ્થ્ય (Benefits of Exercise) સારું રહે છે.
  • રીસર્ચમાં એમ પણ જણાવાયું છે કે સ્પોર્ટ્સ ( Sports ), જીમ વર્કઆઉટ, સાઈકલિંગ અને એરોબિક્સ ( Aerobics ) માનસિક સ્વાસ્થ્ય ( Physical And Mental Health ) સુધારણામાં વધુ ફાયદાકારક (Benefits of Exercise) નીવડે છે. જોકે આ સંશોધનમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે જે લોકો 3 કલાકથી વધુ સમય સુધી કસરત ( Exercise ) કરે છે, તેઓના માનસિક સ્વાસ્થ્ય પર તેની સારી અસર થતી નથી. આ સંશોધનમાં 1.2 મિલિયન લોકોના ડેટાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ સંશોધન સર્વેલન્સ સીસ્ટમ પર આધારિત હતું.
  • બોસ્ટન યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસિનના ( Boston University School of Medicine ) એક સંશોધનમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જે બાળકો રમતમાં સારા હોય છે તેઓ ડિપ્રેશનથી પીડાતાં નથી (Benefits of Exercise) અથવા ઓછા પીડાય છે.

આ પણ વાંચોઃ Aerobics વડે સુસ્તીથી છૂટકારો મેળવો, ફિટ રહો

આ પણ વાંચોઃ વૃદ્ધાવસ્થામાં રોગોને રોકવા માટે શું શું કરવું જોઈએ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.