ETV Bharat / state

વલસાડના પારનેરામાં જુગાર રમતા 10 શકુનીઓ ઝડપાયા, 3 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે - વલસાડનાસમાચાર

વલસાડના પારનેરા નજીક એક ફલેટમાં અંદાજે 10 જેટાલા પત્તાપ્રેમીઓ જુગાર રમી રહ્યા હતા. આ પત્તાપ્રેમીઓને વલસાડ રૂરલ પોલીસે ઝડપી પાડયા છે.

valsad
વલસાડ
author img

By

Published : Aug 13, 2020, 5:21 PM IST

વલસાડ: પારનેરા નજીક બિલ્ડિંગના એક ફ્લેટમાં 10 જેટલા યુવકો સાતમ આઠમના જુગારની મોજ માણી રહ્યા હતા. ત્યારે પોલીસે પહોંચી તેમના રંગમાં ભંગ પડ્યો હતો. પકડાયેલા 10 યુવકો પાસેથી 8 મોબાઇલ ફોન અને બે મોટરસાયકલ મળી 3 લાખ 97 હજાર 685 રૂપિયાનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો હતો.

વલસાડના પારનેરામાં જુગાર રમતા 10 શકુનીઓ ઝડપાયા

પારનેરા ગામે રામેશ્વર પાર્ક ફ્લેટ નંબર B-203 અતુલ ખાતે નિકુંજ બિપીનચંદ્ર કંસારાના ફ્લેટ પર યુવકો સાતમ આઠમનો જુગાર રમતા હોવાની બાતમી વલસાડ રૂરલ પોલીસને મળી હતી. પોલીસે સ્થળ પર રેડ કરતા સ્થળ ઉપરથી 10 જેટલા લોકોની પોલીસે ધરપકડ કરી છે

વલસાડના પારનેરામાં જુગાર રમતા 10 ઝડપાયા

આરોપીઓના નામ

  1. ફ્લેટ માલિક નિકુંજ બિપીનચંદ્ર કંસારા
  2. જીનલ ઈશ્વર પટેલ
  3. તુષાર જયંતિલાલ પટેલ
  4. હસજી બાબર પટેલ
  5. યાસિન મોહમ્મદ શેખ
  6. સંજય રમણ તલાવીયા
  7. મિલન મંગુભાઈ પટેલ
  8. અશોક છોટુ પટેલ
  9. પરિમલ રમેશ પટેલ
  10. વિમલ ઈશ્વર નાયકા

આ 10 પત્તાપ્રમીઓની પોલીસે ધરપકડ કરી તેમની સામે જુગારનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ઘરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.