ETV Bharat / state

વલસાડ પોલીસે વેપારીના અપહરણકર્તાઓની ધરપકડ કરી

વલસાડ: શહેરની એક હોટેલમાંથી મુંબઈના વેપારીનું અપહરણ થતાં ચકચાર મચી હતી. રીંકુ શીંગ નામના વેપારીનું તેના ઓળખીતાએ જ પૈસાની લેવડ દેવડમાં અપહરણ કર્યુ હતું. જો કે, વેપારીના મિત્રની સતર્કતાને પગલે ડુંગરી પોલીસે વેપારીને અપહરણકર્તાઓની ચૂંગલમાંથી છોડાવી આરોપી ઝડપી લીધા હતાં.

વલસાડ પોલીસે વેપારીના અપહરણકર્તાઓની ધરપકડ કરી
author img

By

Published : Aug 12, 2019, 5:50 AM IST

મળતી માહિતી પ્રમાણે, વેપારી રીંકુ અને તેના મિત્રો વલસાડની એક હોટેલ પર ચા પીવા ઉભાં હતાં. ત્યારે કેટલાક મિત્રો આવ્યાં અને રીંકુના મિત્ર સાથે પૈસાની વાતચીત શરૂ કરી. ધીરે-ઘીરે બંને વેપારીઓમાં બોલાચાલી ઉગ્ર થતાં તેમની વચ્ચે ઝપાઝપી થઈ હતી. તે દરમિયાન 3 વ્યક્તિઓએ રીંકુને ધક્કો મારી કારમાં બેસાડી તેનું અપહરણ કર્યુ હતું. ત્યારબાદ આરોપી સુરત ફરાર થઈ ગયા હતા. પણ રીંકુના મિત્રની મદદથી ડુંગળી પોલીસે અપરહણકર્તાઓને ઝડપી પાડ્યાં હતાં.

Intro:વલસાડની એક હોટેલ પર થી મુંબઇ ના વેપારી નું અપહરણ થયા હોવાનું બહાર આવ્યું વેપારી ના જાણીતા ઓ એ જ પૈસાની લેવડ દેવડ માં રીંકુ શીંગ નામના વેપારી નું અપહરણ કરી ફરાર થયા હતા જોકે વેપારીના મિત્રની સતર્કતા ને પગલે ડુંગરી પોલીસ એ વેપારી ને અપહરણ કર્તા ઓની ચૂંગલ માંથી છોડવી આરોપી ઓને દબોચી લીધા હતા Body:રીંકુ અને તેના મિત્રો વલસાડની એક હોટેલ પર ચા પીવા ઉભા હતા ત્યાંજ કેટલાક મિત્રો આવ્યા અને રીંકુ ના મિત્ર ને પૂછતાં રીંકુ કિધર હે કહી રીંકુ સાથે પૈસા ની વાત કરી હતી જોકે બંને વેપારી ઓમાં બોલાચાલી થતા જ અન્ય 3 જેટલા ઈસમો રીંકુ નામના વેપારી ને ધક્કો મારી કાર માં બેસાડી ને તેનું અપહરણ કરી ત્યાંથી સુરત તરફ ફરાર થયા હતા જોકે રીંકુ ના મિત્ર એ રીંકુ ના નમ્બર પર ફોન કરતા અપહરણકર્તા ઓએ ફોન ઊંચક્યો હતો અને કહ્યું હતું કે પેસે લેકે આ ઓર રીંકુ કો લેજા જેથી રીંકુ ના મિત્ર એ પોલીસ ને જાણ કરતા જ ડુંગરી પોલિસ નાકાબંધી કરી હતી અને કાર નો પીછો કરી વેશમાં થી કાર અને વેપારી રીંકુ તેમજ અફહરણ કર્તા ઓને પકડી પડ્યા હતા રીંકુ નો બચાવ કર્યો હતો તો આરોપી ઓની ધરપકડ કરી હતી હાલ સમગ્ર ઘટના ની તપાસ ડુંગરી પોલીસ કરી રહી છેConclusion:નોંધનીય છે કે સમગ્ર ઘટનાનો સીસીટીવી વીડિયો પણ સામે આવ્યો છે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.