ETV Bharat / state

Valsad Gram Panchayat Election 2021: છેલ્લા દિવસે સરપંચ માટે 2,225 અને સભ્યો માટે 6,542 ઉમેદવારી નોંધાવી

author img

By

Published : Dec 6, 2021, 11:50 AM IST

રાજ્યમાં 19 ડિસેમ્બરે ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે, જેના કારણે રાજકારણ ગરમાયું (Political heat in Valsad) છે. ત્યારે વલસાડ જિલ્લામાં 334 ગ્રામ પંચાયતની ચૂંટણી (Valsad Gram Panchayat Election 2021) યોજાશે .તેવામાં આ ચૂંટણી માટે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે (Last day subscription form) સરપંચના પદ માટે 2,225 અને વોર્ડના સભ્ય માટે 6,542 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જોકે, કેટલાક તાલુકાની ગ્રામ પંચાયતો સમરસ બની છે.

Valsad Gram Panchayat Election 2021: છેલ્લા દિવસે સરપંચ માટે 2,225 અને સભ્યો માટે 6,542 ઉમેદવારી નોંધાવી
Valsad Gram Panchayat Election 2021: છેલ્લા દિવસે સરપંચ માટે 2,225 અને સભ્યો માટે 6,542 ઉમેદવારી નોંધાવી
  • વલસાડ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે રાજકીય ગરમાવો
  • ચૂંટણી માટે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે ઉમેદવારોનો ધસારો
  • 334 ગ્રામ પંચાયત માટે સરપંચ પદના 2,225 ઉમેદવારોએ નોંધાવી ઉમેદવારી
  • 6 તાલુકાઓમાં ચૂંટણી અંગે ભારે ચહલપહલ

વલસાડઃ જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી (Valsad Gram Panchayat Election 2021) અંગે ભારે ચહલપહલ જોવા મળી રહી છે. ધરમપુર અને કપરાડા જેવા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં ચૂંટણીને લઈને કોઈ ઉત્સવ હોય એવો માહોલ જોવા મળી રહ્યો છે. ગામના સરપંચ પદના ઉમેદવારો અને સભ્ય પદના ઉમેવારોએ ફોર્મ ભરવાના છેલ્લા દિવસે (Last day subscription form) પણ ખૂબ જ ઉત્સાહ બતાવ્યો હતો. ત્યારે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે સાંસ્કૃતિક આદિવાસી વાદ્યો અને સૂરતાલ સાથે ઉમેદવારો ફોર્મ (Candidature Form for Gram Panchayat Election) ભરવા મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા. તો આદિવાસી સમાજના વાદ્યો તૂર, થાળી, કાહડી, તરપા સાથે ઝૂમતા પણ કેટલાક લોકો જોવા મળ્યા હતા.

ચૂંટણી માટે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે ઉમેદવારોનો ધસારો

આ પણ વાંચો- ગીર સોમનાથનું એક એવું ગામ છે, જ્યાં છ ટર્મથી ફક્ત મહીલાઓજ સંભાળે છે સરપંચનું પદ જાણો તે ગામ વિશે...

જિલ્લામાં 334 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે 1,164 સરપંચ ઉમેદવારો મેદાનમાં

ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ (Candidature Form for Gram Panchayat Election) નોધાવવાની છેલ્લી તારીખે (Last day subscription form) વહેલી સવારથી ઉમેદવારો બધા દસ્તાવેજો લઈને આવી ગયા હતા. જિલ્લાના વિવિધ તાલુકાની વાત કરીએ તો, વલસાડ તાલુકામાં સરપંચ માટે કુલ 308 ઉમેદવારી ફોર્મ, વાપી તાલુકામાં 97 ફોર્મ, પારડી તાલુકામાં 183 ઉમેદવારી ફોર્મ, ધરમપુર તાલુકામાં કુલ 234 ઉમેદવારી ફોર્મ, કપરાડા તાલુકામાં 342 કુલ ઉમેદવારીપત્રો નોંધાયા છે. આમ, 5 તાલુકા મળીને સરપંચ પદ માટે 1,164 સરપંચના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે.

છેલ્લા દિવસે સાંસ્કૃતિક આદિવાસી વાદ્યો અને સૂરતાલ સાથે ઉમેદવારો ફોર્મ (Candidature Form for Gram Panchayat Election) ભરવા મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા

કયા તાલુકામાં કેટલી ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે

જિલ્લામાં કુલ 334 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે, જે માટે હાલ ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખે અનેક તાલુકામાં ફોર્મ (Candidature Form for Gram Panchayat Election ભરવામાં આવ્યા હતા. વલસાડ તાલુકાની 83 ગ્રામ પંચાયત માટે 308 સરપંચના ઉમેદવારી, જ્યારે 1,545 વોર્ડ સભ્યોએ ઉમેદવારી કરી છે. તો વાપી તાલુકાના 23 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે કુલ 97 સરપંચ પદના ઉમેદવાર, જ્યારે 687 વોર્ડ સભ્યોના ઉમેદવાર, પારડી તાલુકામાં 46 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે 183 સરપંચના ઉમેદવારે ફોર્મ ભર્યા હતા. આ ઉપરાંત વોર્ડ સભ્ય માટે 687 ફોર્મ ભરાયા હતા. ધરમપુર તાલુકાની 54 ગ્રામ પંચાયત માટે 234 સરપંચના ઉમેદવારે ફોર્મ ભર્યા હતા. જ્યારે સભ્ય માટે 923 ફોર્મ ભરાયા હતા. આ સાથે જ કપરાડા તાલુકામાં 85 ગ્રામ પંચાયત માટે સરપંચ પદના કુલ 342 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જ્યારે સભ્ય પદ માટે 1,356 ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા છે. જ્યારે ઉમરગામ તાલુકાની 32 ગ્રામ પંચાયત માટે 144 સરપંચ અને સભ્યો માટે 1062 ઉમેદવારી ફોર્મ ભરાયા છે.

આ પણ વાંચો- Election boycott in Bolav Village : બોલાવ ગામના લોકોએ ગ્રામપંચાયતની ચૂંટણીનો કર્યો બહિષ્કાર

7 ડિસેમ્બરે ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થશે

વલસાડ તાલુકામાં 3 ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી યોજાશે. આ માટે સરપંચ પદ માટે 2 ઉમેદવારી ફોર્મ જ્યારે સભ્ય પદ માટે એક ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યું છે. આમ, જિલ્લામાં ઉમેદવારીપત્ર ભરવાના છેલ્લા દિવસે (Last day subscription form) 2,225 જેટલા સરપંચ પદના દાવેદારોએ ઉમેદવારી નોંધાવી છે. જ્યારે વોર્ડના સભ્યો માટે 6,542 જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. જોકે, ઉમેદવારી ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ 7 ડિસેમ્બર હોવાથી તે દિવસે જ ગ્રામ પંચાયતમાં ચૂંટણીનું (Gram Panchayat elections in Valsad) ચિત્ર સ્પષ્ટ થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.