ETV Bharat / state

કોરોના વાઇરસ ઇફેક્ટ: વલસાડ સિવિલ હોસ્પિટલ પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ - કારોના વાઇરસ ઇફેક્ટ

ચીનમાં અત્યાર સુધીમાં 80 લોકોનો ભોગ લેનાર કોરોના વાઈરસે સમગ્ર વિશ્વને હચમચાવી દીધું છે. ભારતમાં પણ કેરળના 100 લોકોમાં આ વાઇરસના લક્ષણો દેખાતા, તેઓને હાલ દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. જો કે, વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગ અને વલસાડ સિવિલમાં પણ આવી કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. વલસાડ સિવિલમાં 50 બેડની વિશેષ આઇસોલેટેડ વોર્ડ સ્ત્રી-પુરૂષો માટે વિશેષ વોર્ડની વ્યવસ્થા કરવામાં આવી છે.

valsad-civil-hospital-ready-to-deal-with-situation-corona-virus-effect
કોરોના વાઇરસ ઇફેક્ટ: વલસાડ સિવિલ હોસ્પિટલ પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ
author img

By

Published : Jan 28, 2020, 5:34 PM IST

વલસાડઃ ભારતના પાડોશી દેશ ચીનના વુહાન શહેરમાં અત્યાર સુધીમાં 80થી વધુ લોકોનો જીવ લેનાર કોરોના વાઈરસના કારણે અનેક દેશોમાં ગભરાટ ફેલાયો છે. આ વાઈરસ ભારતમાં પ્રવેશ ન કરે, તે માટે દરેક એરપોર્ટ પર વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. બહારથી આવનારા તમામ લોકોને તપાસવામાં આવી રહ્યાં છે. તેમ છતાં પણ જો ભારતમાં ક્યાંક આવા કોઈ કિસ્સો બહાર આવે તો, તેને પહોંચી વળવા માટે વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્ર દરેક રીતે સજ્જ છે.

Valsad Civil Hospital ready to deal with situation: corona Virus effect
કોરોના વાઇરસ ઇફેક્ટ: વલસાડ સિવિલ હોસ્પિટલ પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ

વલસાડ જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્રે તેમના તમામ ડોક્ટરો સાથે વિશેષ બેઠક કરી કોરોના વાઈરસ અંગેના લક્ષણો અને તેના સ્કેનિંગ અંગેના જાણકારી આપી દેવામાં આવી છે. બીજી તરફ વલસાડ જિલ્લામાં આવેલી સિવિલ હોસ્પિટલમાં કોઈપણ સમયે જો આવા દર્દીઓ આવે, તો તેમના માટે વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલમાં પુરૂષ મહિલા એમ 50 બેડના આઇસોલેશન વોર્ડ દરેક પ્રકારના અત્યાધુનિક સાધનો સાથે સજ્જ કરવામાં આવ્યો છે. જો કે, જિલ્લામાં હજૂ સુધી ક્યાંય પણ કોઈ આવો કિસ્સો બહાર આવ્યો નથી. આમ છતાં પણ આરોગ્ય તંત્ર આવી કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે અગાઉથી જ સજ્જ બન્યું છે.

ઉલ્લેખનીય છે કે, આ વાયરસના લક્ષણો ફ્લુની જેમ જ ફેલાય છે. નાકમાંથી પાણી પડવું, આંખો લાલ થઈ, જવી શરીરે ખંજવાળ આવવી જેવા કેટલાક લક્ષણો આ વાઈસરની અસરમાં જોવા મળે છે. વલસાડ જિલ્લામાં અત્યાર સુધીમાં બહારથી આવેલા કે, અહીં વસવાટ કરતા કોઈ પણ વ્યક્તિમાં આ પ્રકારે કોઈપણ કેસ બહાર આવ્યો ન હોવાનું આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું હતું. તેમજ તેમણે જણાવ્યું હતું કે, દરેક પરિસ્થિતિને પહોંચી વળવા માટે આરોગ્યની ટીમ સજ્જ બની છે.

Intro:ચાઇનામાં અત્યાર સુધીમાં 80 લોકોનો ભોગ લેનાર કારોના વાઇરસે સમગ્ર વિશ્વ માં હચમચાવી દીધું છે તો ભારતમાં પણ કેરળ માં 100 લોકોમાં લક્ષણો દેખાતા તેઓને હાલ દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા જોકે વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગ અને વલસાડ સિવિલ માં પણ આવી કોઈ પણ સ્થિતિ ને પોહચી વળવા માટે વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે વલસાડ સિવિલ માં 50 બેડ ની વિશેષ આઇસોલેટેડ વોર્ડ સ્ત્રી પુરુષો માટે વિશેષ વોર્ડ વ્યવસ્થા કરાઈ છે

Body:ભારતના પાડોશી દેશ ચીનમાં આવેલા વુહાન શહેરમાં અત્યાર સુધીમાં 80 થી વધુ લોકોનો જીવ લેનાર કરો ના વાયરસ અનેક દેશોમાં જેને લઇને ગભરાટ ફેલાયો છે જોકે આ વાયરસ ભારતમાં પ્રવેશ ન કરે તે માટે દરેક એરપોર્ટ ઉપર વિશેષ કે ની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે બહારથી આવનારા તમામ લોકોને તપાસવામાં આવી રહ્યા છે તેમ છતાં પણ જો ભારતમાં ક્યાંક આવા કોઈ કિસ્સો બહાર આવે તો તેને પહોંચી વળવા માટે વહીવટીતંત્ર અને આરોગ્ય તંત્ર દરેક રીતે સજ્જ છે જેને અનુલક્ષી વલસાડ જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય તંત્રે તેમના તમામ ડોક્ટરો સાથે વિશેષ બેઠક કરી કરોના વાઇરસ અંગેના લક્ષણો અને તેના સ્કેનિંગ અંગેના જાણકારી આપી દેવામાં આવી છે તો બીજી તરફ વલસાડ જિલ્લામાં આવેલી સિવિલ હોસ્પિટલમાં કોઈપણ સમયે જો આવા દર્દીઓ આવે તો તેમના માટે વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે સિવિલ હોસ્પિટલમાં male female એમ 50 બેડના આઇસોલેશન વોર્ડ દરેક પ્રકારના અત્યાધુનિક સાધનો સાથે સજ્જ કરી તૈયાર કરી દેવાયા છે જો કે જિલ્લામાં હજુ સુધી ક્યાંય પણ કોઈ આવો કિસ્સો બહાર આવ્યો નથી પરંતુ તેમ છતાં પણ આરોગ્ય તંત્ર આવી કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે અગાઉથી જ સજ્જ બન્યું છે

Conclusion:નોંધનીય છે કે આ વાયરસ ના લક્ષણો જે પ્રકારે ફ્લૂ ફેલાય છે એ જ રીતે ફેલાય છે નાક માંથી પાણી પડવું આંખો લાલ થઈ જવી શરીરે ખંજવાળ આવી જેવા કેટલાક લક્ષણો જોવા મળે છે પરંતુ વલસાડ જિલ્લામાં અત્યાર સુધીમાં બહારથી આવેલા કે અહીં વસવાટ કરતા કોઈ પણ વ્યક્તિમાં આ પ્રકારે કોઈપણ કેસ બહાર આવ્યો ન હોવાનું આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું હતું તેમજ તેમણે એમ પણ કહ્યું કે દરેક પરિસ્થિતિને પહોંચી વળવા માટે તેમની ટીમ સજ્જ બની છે

બાઈટ_01_અનિલ પટેલ (જિલ્લા આરોગ્ય અધિકારી)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.