ETV Bharat / state

કપરાડાના તીસ્કરી જંગલ ગામે હિન્દુ યુવા વાહીની અને લોકમંગલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો - Hindu Vahini Valsad

વલસાડના કપરાડા તાલુકાના તીસ્કરી જંગલ ગામે હિન્દુ યુવા વાહિની અને લોક મંગલમ ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગામના યુવાનનો જોડાયા હતા.

કપરાડાના તીસ્કરી જંગલ ગામે હિન્દુ યુવા વાહીની અને લોકમંગલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

author img

By

Published : Jun 26, 2020, 8:25 PM IST

વલસાડઃ કપરાડા તાલુકાના તીસ્કરી જંગલ ગામે હિન્દુ યુવા વાહિની અને લોક મંગલમ ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી 150થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. ગામના યુવાનો દ્વારા ભેગા મળીને વૃક્ષારોપણ કર્યું હતું. તેમજ આગામી દિવસમાં તેની માવજત કરવા માટેની પણ ખાતરી આપી હતી.

કપરાડાના તીસ્કરી જંગલ ગામે હિન્દુ યુવા વાહીની અને લોકમંગલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
કપરાડાના તીસ્કરી જંગલ ગામે હિન્દુ યુવા વાહીની અને લોકમંગલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

હિંદુ વાહિની વલસાડના યુવાનો દ્વારા વૃક્ષારોપણ

  • કપરાડા તાલુકાના તીસ્કરી જંગલ ગામે વૃક્ષારોપણ કરાયું
  • તીસ્કરી જંગલ ગામે ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 150થી વધુ વૃક્ષોનું વાવેત
  • મંગલમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન
  • હિન્દુ યુવા વાહિનીના સભ્યો અને લોક મંગલમ ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યો દ્વારા વૃક્ષોનું વાવેતર
  • તીસ્કરી જંગલ ગામે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન

કપરાડા તાલુકાના તીસ્કરી જંગલ ગામે હિંદુ વાહિની વલસાડના યુવાન અને ધરમપુરના અંતરિયાળ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી સામાજિક કામગીરી કરતા લોક મંગલમ ચેરીટેબલ ટ્રસ્ટ સંયુક્ત ઉપક્રમે શુક્રવારના રોજ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટીસકરી જંગલ ગામના 50 થી વધુ યુવાનો જોડાયા હતા. ગામ દેવીની આસપાસના વિસ્તારમાં દોઢસોથી વધુ વૃક્ષોનું વાવેતર શુક્રવારના રોજ આ તમામ યુવાનો દ્વારા ઉત્સાહપૂર્ણ રીતે કરવામાં આવ્યું હતું.

તેમજ આગામી દિવસમાં આ તમામ વૃક્ષોનો ઉછેર અને માવજત કરવાની પણ આ યુવાનોએ ખાતરી આપી હતી. આ પ્રસંગે લોક મંગલમ ચેરીટેબલ ટ્રસ્ટના નીલમભાઈ પટેલે જણાવ્યું કે, પ્રકૃતિને જાળવી રાખવા માટે જંગલો ખૂબ જ જરૂરી છે અને જંગલો નાશ પામશે તો હવા પાણી અને જમીનનું ધોવાણ સતત વધતું રહેશે.

આ તમામ વસ્તુઓને અટકાવવા માટે દરેક વ્યક્તિએ વૃક્ષો વાવવા જોઇએ અને યુવાનો દ્વારા કરવામાં આવેલી આ પહેલને તેમણે ખૂબ જ ઉમદા કાર્ય ગણાવ્યું હતું. તેમજ આગામી દિવસમાં પણ આવા કાર્યો આસપાસના વિસ્તારમાં ચાલુ રાખવા માટેની અપીલ કરી હતી. આ કાર્યક્રમ દરમિયાન હિન્દુ યુવા વાહિનીના સભ્યો લોક મંગલમ ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યો તેમજ મોટી સંખ્યામાં ગામના યુવાનનું આ કાર્યક્રમ દરમિયાન જોડાયા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.