ETV Bharat / state

સરીગામ પંચાયતના મહિલા સરપંચ પતિદેવ સાથે 50 હજારની લાંચ લેતા સપડાયા

વલસાડ: જિલ્લાના ઉમરગામ તાલુકાના સરીગામ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ અને તેમના પતિ 50 હજારની લાંચ લેતા ACBના હાથે ઝડપાઇ જતા બંનેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સરીગામ પંચાયતના મહિલા સરપંચ પતિદેવ સાથે 50 હજારની લાંચ લેતા સપડાયા
author img

By

Published : Oct 6, 2019, 2:42 AM IST

આ અંગે મળતી માહિતી મુજબ સરીગામમાં કન્સ્ટ્રકશનના ધંધા સાથે સંકળાયેલ મહિલા પાસે સરપંચે બાંધકામના ઠરાવની અવેજ પેટે 50 હજારની માંગણી કરી હતી. જે અંગે મહિલાએ ACBને જાણ કરતા ACBએ છટકું ગોઠવી સરપંચ દંપતીને ઝડપી પાડ્યા હતાં.

સરીગામ પંચાયતના મહિલા સરપંચ પતિદેવ સાથે 50 હજારની લાંચ લેતા સપડાયા
ACBએ જાગૃત મહિલા નાગરીકની ફરિયાદ આધારે શનિવારે આ છટકું ગોઠવ્યું હતું. જેમાં આરોપી સરીગામ ગ્રામ પંચાયતના સરપંચ હંસાબેન શૈલેષભાઇ કોભીયા અને પતિ શૈલેષભાઇ રમણભાઇ કોભીયા સરીગામ, બનપાડા, વઘાતફળીયા પાસે આ કામના ફરીયાદી બહેનને કંન્ટ્રકશનનો ધંધો કરતા હોય, સરીગામ ખાતે વાણિજ્ય બાંધકામ કરેલ જેના માટે ગ્રામ પંચાયતનાં ઠરાવની જરૂર હોવાથી સરીગામ ગ્રામ પંચાયત કચેરી ખાતે અરજી કરેલી હતી, ત્યારબાદ આરોપી મહિલા સરપંચનો સંપર્ક કરતાં સરપંચના પતિએ ફરીયાદી પાસેથી ઠરાવ ના અવેજ પેટે આરોપી મહિલા સરપંચના કહેવાથી 50,000 રૂપિયાની લાંચની માંગણી કરતાં ફરીયાદી આ લાંચની રકમ આપવા માંગતાં ન હોય, વલસાડ અને ડાંગ ACB પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી ફરીયાદ આપી હતી.
ફરીયાદના આધારે ટ્રેપીંગ અધિકારી પી. ડી. બારોટ, PI, વલસાડ અને ડાંગ ACB પોલીસ સ્ટેશનની ટીમે સુપર વિઝન અધિકારી એન. પી. ગોહિલ, મદદનીશ નિયામક, ACB સુરત એકમ, સંયુક્ત ઉપક્રમે લાંચનું છટકુ ગોઠવતા સરીગા પંચાયતના સરપંચ હંસાબેન શૈલેષભાઇ કોભીયા અને તેમના પતિ શૈલેષભાઇ રમણભાઇ કોભીયા સરપંચ વતી લાંચની રકમ 50,000 રૂપિયા સ્વીકારતા સ્થળ પર પકડાઇ જતા ACB એ બંનેને વલસાડ ACB ઓફિસે લઇ જઇ આગળની વધુ તપાસ હાથ ધરી છે.

Intro:વાપી :- વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સરીગામ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ અને તેમના પતિદેવ 50 હજારની લાંચ લેતા ACB ના હાથે ઝડપાઇ જતા, ACB એ બંનેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Body:આ અંગે મળતી વિગત મુજબ સરીગામમાં કન્સ્ટ્રકશનના ધંધા સાથે સંકળાયેલ મહિલા પાસે સરપંચે બાંધકામના ઠરાવની અવેજ પેટે 50 હજારની માંગણી કરી હતી. જે અંગે મહિલાએ acb ને જાણ કરતા acbએ આ છટકું ગોઠવી સરપંચ દંપતીને ઝડપી પાડ્યા હતા.

Acb એ જાગૃત મહિલા નાગરીકની ફરિયાદ આધારે શનિવારે આ છટકું ગોઠવ્યું હતું. જેમાં

આરોપી હંસાબેન શૈલેષભાઇ કોભીયા, સરપંચ સરીગામ ગ્રામ પંચાયત અને શૈલેષભાઇ રમણભાઇ કોભીયા (ખાનગી વ્યક્તિ અને મહિલાનો પતિ), સરીગામ, બનપાડા, વઘાતફળીયા પાસે આ કામના ફરીયાદી બહેનને કંન્ટ્રકશનનો ધંધો કરતા હોય, સરીગામ ખાતે વાણિજ્ય બાંધકામ કરેલ જેના માટે ગ્રામ પંચાયતનાં ઠરાવની જરૂર હોવાથી સરીગામ ગ્રામ પંચાયત કચેરી ખાતે અરજી કરેલ હતી, ત્યારબાદ આરોપી મહિલા સરપંચનો સંપર્ક કરતાં સરપંચના પતિએ ફરીયાદી પાસેથી ઠરાવ ના અવેજ પેટે આરોપી મહિલા સરપંચ વતી તેઓનાં કહેવાથી 50,000 રૂપિયાની લાંચની માંગણી કરતાં ફરીયાદી આ લાંચની રકમ આપવા માંગતાં ન હોય, વલસાડ અને ડાંગ એ.સી.બી.  પોલીસ સ્ટેશન નો સંપર્ક કરી ફરીયાદ આપી હતી.

 જે ફરીયાદ આધારે ટ્રેપીંગ અધિકારી પી. ડી. બારોટ, પોલીસ ઇન્સ્પેક્ટર, 

વલસાડ અને ડાંગ ACB પોલીસ સ્ટેશન તથા તેમની ટીમે સુપર વિઝન અધિકારી એન. પી. ગોહિલ, મદદનીશ નિયામક, ACB સુરત એકમ, સંયુક્ત ઉપક્રમે લાંચનુ છટકુ ગોઠવતા સરીગામ    પંચાયતના સરપંચ હંસાબેન શૈલેષભાઇ કોભીયા, અને તેમના પતિ શૈલેષભાઇ રમણભાઇ કોભીયા (ખાનગી વ્યક્તિ) તરીકે સરપંચ વતી લાંચની રકમ 50,000 રૂપિયા સ્વીકારતા બંન્ને આરોપીઓ સ્થળ પર પકડાઇ જઇ ગુનો કર્યા હોઈ ACB એ બંનેને વલસાડ ACB ઓફિસે લઇ જઇ વધુ તપાસ હાથ ધરી છે.

Conclusion:જેમાં આ મહિલા સરપંચ સાથે અન્ય વ્યક્તિઓ પણ સંડોવાયેલ હોય તે અંગે પણ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.