ETV Bharat / state

કપરાડામાં મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત શિક્ષકોએ બાઇક રેલી યોજી - DESAITEJASHKUMAR

વલસાડ : કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં લોકોમાં મતદાનનું મહત્વ સમજાવવા અને મતાધિકાર શુ છે. તે બાબતે જાગૃતતા લાવવા માટે કપરાડા તાલુકા પંચાયતના મેદાનથી મતદાર જાગૃતતા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો પ્રારંભ કપરાડા તાલુકાના ચૂંટણી આધિકારી ડી.આઈ. પટેલે કરાવ્યો હતો.

સ્પોર્ટ ફોટો
author img

By

Published : Apr 5, 2019, 4:58 AM IST

ચુંટણી શાખા વલસાડ અને શિક્ષણ વિભાગ વલસાડ અને કપરાડા તાલુકા ખાતે ચૂંટણી અધિકારી કપરાડા ડી.આઇ પટેલ તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, અને શિક્ષણ અધિકારી પ્રકાશ પટેલ દ્વારા શિક્ષકોની બાઇક રેલીને પ્રારંભ કરાવ્યો હતો. આ બાઇક રેલીમાં પ્રાથમિક શિક્ષકો વિવિધ બેનરો અને પોસ્ટરો સાથે મતદારોમાં જાગૃતિ લાવવાના સૂત્રો સહિત નીકળ્યા હતા.

rally

આ બાઇક રેલી તાલુકા પંચાયતથી લઇ કપરાડા RTO તેમજ કપરાડાના વિવિધ વિસ્તારમાં મુખ્ય માર્ગો પર ફરી હોટલ અક્ષરથી લઈને RTO કચેરી સુધી ફરી હતી. રેલીનો મુખ્ય હેતુ આવનારી લોકસભા 2019ની ચૂંટણીમાં ગ્રામીણ કક્ષાના તમામ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે નો હતો. જેમાં 200થી વધુ બાઈકો ઉપર શિક્ષકો બી.એલ.ઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

Visual send in FTP

Slag:- મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત કપરાડા તાલુકાના પ્રાથમિક શિક્ષકોની બાઇક રેલી યોજાઇ

કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં લોકોમાં મતદાન નું મહત્વ સમજાવવા અને મતાધિકાર શુ છે તે બાબતે જાગૃતતા લાવવા માટે આજે કપરાડા તાલુકા પંચાયતના મેદાન ખાતે થી વિશેષ મતદાર જાગૃતતા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો પ્રારંભ કપરાડા તાલુકાના ચૂંટણી આધિકારી ડી આઈ પટેલે કરાવ્યાઓ 
હતો 

ચુંટણી શાખા વલસાડ અને શિક્ષણ વિભાગ વલસાડ તેમ જ કપરાડા તાલુકા પંચાયતના મેદાનમાં વિવિધ અધિકારીઓની અને પ્રાથમિક શિક્ષકોની ઉપસ્થિતિમાં ચૂંટણી અધિકારી કપરાડા ડી આઇ પટેલ તાલુકા વિકાસ અધિકારી કપરાડા મામલતદાર કપરાડા અને શિક્ષણ અધિકારી પ્રકાશ પટેલ દ્વારા શિક્ષકોની બાઇકરેલી ને પ્રારંભ કરાવ્યો હતો આ બાઇક રેલીમાં પ્રાથમિક શિક્ષકો વિવિધ બેનરો અને પોસ્ટરો સાથે મતદારોમાં જાગૃતિ લાવવા ના સૂત્રો સહિત નીકળ્યા હતા આ બાઇક રેલી તાલુકા પંચાયત થી લઇ કપરાડા આરટીઓ તેમજ કપરાડા ના વિવિધ વિસ્તારમાં મુખ્ય માર્ગો પર ફરી હોટલ અક્ષરથી લઈને આરટીઓ કચેરી સુધી ફરી હતી આ રેલી નો મુખ્ય હેતુ આવનારી લોકસભા 2019 ની ચૂંટણીમાં ગ્રામીણ કક્ષાના તમામ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે અને વધુમાં વધુ મતદાન કરે તેવા હેતુસર દરેક મતદારોને પોતાના મત અધિકાર ની કિંમત સમજાવવા આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 200થી વધુ બાઈકો ઉપર શિક્ષકો બી.એલ.ઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા

Location:-kaparada 
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.