ETV Bharat / state

કાશ્મીર વિધાનસભા પ્રાંગણમાં શ્યામાપ્રસાદ મુખર્જીની મૂર્તિ મૂકી સન્માન કરો: પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠ - માપ્રસાદ મુખર્જી

વાપીઃ VIA હોલ ખાતે વાપી વિચાર મંચ, ભારતીય વિચાર મંચ દ્વારા એક વિચાર ગોષ્ઠિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાશ્મીરમાં કલમ 370 અને 35A હટાવ્યા બાદની સ્થિતિ અને ભારતની આંતરિક સુરક્ષા વ્યવસ્થાના પડકારો અંગે યોજાયેલ આ વિચાર ગોષ્ઠીમાં જાણીતા પત્રકાર પુષ્પેન્દ્ર કુલ શ્રેષ્ઠ દ્વારા પ્રવચન આપવામાં આવ્યું હતું.

સ્પોટ ફોટો
author img

By

Published : Sep 17, 2019, 2:06 AM IST

વાપીમાં આયોજિત વિચાર ગોષ્ઠિ કાર્યક્રમમાં પત્રકાર અને ભારતીય વિચાર મંચ સાથે જોડાયેલ પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠે પ્રવચન દરમિયાન નરેન્દ્ર મોદીની સરકારના ભરપૂર વખાણ કર્યા હતા અને નરેન્દ્ર મોદીને ઈસ્લામિક આતંકવાદ ખતમ કરનાર હિન્દુ રાજા ગણાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે જમ્મુ કાશ્મીર ધારા 370 અને 35Aએ આઝાદી બાદ 2 નેશન થિયરીને જન્મ આપ્યો હતો અને ભારતે 70 વર્ષ આ ધબ્બાને સહન કર્યો છે. પરંતુ, સંતોષ છે કે, આજે આ ધબ્બાને દૂર કરવામાં આવ્યો છે. જો પ્રજાને દેશમાં ઈમાનદારી સચ્ચાઈ સ્થાપિત કરી સત્ય બતાવશો તો સમાજ ઉઠીને સાથે આવશે. પરંતુ, વારંવાર આ અંગે લોકોને ડરાવવામાં આવતા હતા. જે ડર 6 તારીખે દૂર થઈ ગયો છે. હવે આ દેશમાં એક મોટી લોબી છે જેમાં સામેલ વકીલ, જજ, રાજકારણીઓ હવે બેરોજગાર થઈ ગયા છે. જમ્મુ કાશ્મીરમાં લગાવેલ ધારા અંગેની મસલત દુનિયાની સૌથી લાંબી વાતચીત હતી. જેનું નરેન્દ્ર મોદી સરકારે એક ઝાટકે નિરાકરણ લાવી દીધું છે.

વાપીમાં ભારતીય વિચાર મંચ દ્વારા એક વિચાર ગોષ્ઠિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
તેમણે ભારત દેશના લોકો કેમ આ દેશને હિન્દૂ રાષ્ટ્ર ઘોષિત નથી કરી શકતા? શા માટે દેશની સંસ્કૃતિને જાળવવા અને જાણવા નથી માંગતા? તેવા સવાલો ઉઠાવી આ અંગે જાગૃત થવા હાકલ કરી હતી. આ દેશના લોકોએ ધર્મને મઝહબી બનાવી દીધો હોવાનું જણાવી જવાહર લાલ નહેરુ, મહાત્મા ગાંધી પર સણસણતા ચાબખા માર્યા હતા. સરદાર વલ્લભભાઈ પટેલ વીર સાવરકર, નથુરામ ગોડસેને હિંદુઓના સાચા હીરો ગણાવ્યા હતા. 15મી ઓગસ્ટ દેશને આઝાદી મળી છે. પરંતુ દેશને સાચી આઝાદી હવે મળી છે. 15મી ઓગસ્ટ 1947માં દેશ આઝાદ થયો જ નહોતો તેવું જણાવી હિન્દૂ સંસ્કૃતિ, હિન્દૂ પરંપરા અંગે પોતાના વિચારો રજુ કર્યા હતાં. એ દરમિયાન તેમણે મહેબૂબા મુફ્તી, શેખ અબ્દુલ્લા પર આકરા પ્રહારો કર્યા હતા. કુરાનને લઈને મુસ્લિમ મૌલવીઓ મુસ્લિમ સમાજમાં જ ગૈરઈસ્લામ ભણાવતા હોવાના આક્ષેપો કર્યા હતાં. શેખ અબ્દુલ્લા અને તેમન મળતીયાઓને શ્યામા પ્રસાદ મુખર્જી ના હત્યારા ગણાવ્યા હતાં.પોતાના આ વિચારો અંગે તેમને ભારત અને પાકિસ્તાનના મુસ્લિમો ઇન્ટરનેટ પર ગાળો ભાંડતા હોવાનું જણાવી પુષ્પેન્દ્ર કુલ શ્રેષ્ઠ જણાવ્યું હતું કે, તે જે બોલે છે તે સચોટ બોલે છે. ધર્મ કે તેના પુસ્તકો પર ક્યારેય કોઈ ટીકા ટિપ્પણી કરતા નથી. કુરાનમાં ક્યાંય એવું નથી લખ્યું કે ગેરમુસ્લિમને તેમના પર બોલવાનો કોઇ અધિકાર નથી. પરંતુ, તેમ છતાં તેમના ભાષણો પર કેટલાક મુસ્લિમ વિરોધ કરી રહ્યા છે અને તેનાથી તે પોતાની કમજોરી બતાવી રહ્યા છે. દુનિયામાં ઈસ્લામિક આતંકવાદ છે, એ સાબિત થઈ ગયું છે. ભારતની રાજનીતિમાં પણ જે સત્ય હતું તે સત્ય બતાવવાને બદલે જૂઠને પીરસવામાં આવ્યું છે. જે સંસ્કૃતિ પર ગર્વ હોવો જોઈએ તેને બદલે બળાત્કારીઓ આતંકીઓને મહાન બનાવવામાં આવ્યા છે. મદરેસાઓમાં કુરાનના પાઠ શીખવાડવામાં આવે છે. તે મૌલવીઓ ફ્રોડ છે. કુરાનમાં મસ્જિદ અને કબર કોઈ પવિત્ર જગ્યા નથી. મસ્જિદની મંદિર સાથે કોઈ તુલના કરવામાં આવી નથી. તલાક-હલાલાનો પણ કુરાનમાં સમાવેશ નથી. મસ્જિદ નમાજ પઢવા માટેની જગ્યા છે. જ્યારે, કબર મૃતાત્માને દફન કરવાની અને તે બાદ તેના પર માત્ર માટી નાખવા પૂરતી સીમિત છે. પાકું પાકું ચણતર કરવાનું કુરાનમાં નથી લખ્યું.શ્યામાપ્રસાદ મુખરજી અંગે તેમણે જણાવ્યું હતું કે 70 વર્ષ પહેલા કાશ્મીરમાં જઈને આઝાદ ભારતની ઈંટ રાખી હતી. ત્યારે, બંગાળના આ વ્યક્તિને જમ્મુ-કાશ્મીરમાં શેખ અબ્દુલ્લા અને તેમના મળતીઓએ હત્યા કરી નાંખી હતી. ભાજપ જો શ્યામા પ્રસાદ મુખર્જીને સાચી શ્રદ્ધાંજલિ આપવા માગતા હોય તો, તેમણે કાશ્મીર વિધાનસભામાં શ્યામા પ્રસાદ મુખર્જીના આદમ કદની પ્રતિમા સ્થાપિત કરવી જોઈએ જેથી તેમના હત્યારાઓને અને તેમના જીવીત પરિવારોને એહસાસ થાય કે જે વ્યક્તિની હત્યા સિત્તેર વર્ષ પહેલાં કરી હતી તે, વ્યક્તિ આજે તેમની સામે ઊભો છે.વાપીમાં VIA હોલ ખાતે આયોજિત આ વિચાર ગોષ્ઠીમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના કાર્યકરો તેમજ પત્રકારો અને પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં વલસાડ જિલ્લા પ્રમુખ અને પારડીના ધારાસભ્ય કનુ દેસાઈ, દમણના સાંસદ લાલુ પટેલ, વલસાડના સાંસદ ડૉ. કે.સી.પટેલ સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. જેઓએ સાડા ત્રણ કલાક સુધી પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠને સાંભળ્યા હતા.

Intro:story approved by assignment desk

સ્ટોરી વાપીમાં લેવી

વાપી :- કાશ્મીરમાં ધારા 370 અને 35A હટાવ્યા બાદ આગામી દિવસોમાં ભારત સરકાર ત્યાં પોતાની સરકાર સ્થાપિત કરશે. ત્યારે, 70 વર્ષ બાદ આઝાદ થયેલા કાશ્મીરની વિધાનસભામાં શ્યામા પ્રસાદ મુખર્જીની આદમ કદની મૂર્તિ સ્થાપિત કરી, તેમના હત્યારાઓને એ એહસાસ અપાવો જોઈએ કે તેમની હત્યા કર્યા બાદ 70 વર્ષે તે તેમની સામે ઉભા છે. તો જ ભાજપે શ્યામા પ્રસાદ મુખર્જીને સાચી શ્રદ્ધાંજલી આપી ગણાશે. ભારતમાં એક હજાર વર્ષ પછી કોઈ હિન્દૂ રાજાએ જમ્મુ કાશ્મીરમાં ઇસ્લામિક આતંકવાદને કચડી નાખ્યો છે. એવું વાપીમાં આયોજિત વિચાર ગોષ્ઠિ કાર્યક્રમમાં પત્રકાર અને ભારતીય વિચાર મંચ સાથે જોડાયેલ પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠે જણાવ્યું હતું.

Body:વાપીમાં via હોલ ખાતે વાપી વિચાર મંચ, ભારતીય વિચાર મંચ દ્વારા એક વિચાર ગોષ્ઠિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાશ્મીરમાં ધારા 370 અને 35A હટાવ્યા બાદ ની સ્થિતિ અને ભારતની આંતરિક સુરક્ષા વ્યવસ્થાના પડકારો અંગે યોજાયેલ આ વિચાર ગોષ્ઠીમાં જાણીતા પત્રકાર પુષ્પેન્દ્ર કુલ શ્રેષ્ઠ દ્વારા પ્રવચન આપવામાં આવ્યું હતું.

પ્રવચન દરમ્યાન પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠે નરેન્દ્ર મોદીની સરકારના ભરપૂર વખાણ કર્યા હતા. અને નરેન્દ્ર મોદીને ઈસ્લામિક આતંકવાદ ખતમ કરનાર હિન્દુ રાજા ગણાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે જમ્મુ કાશ્મીર ધારા 370 અને 35A એ આઝાદી બાદ 2 નેશન થિયરીને જન્મ આપ્યો હતો. અને ભારતે 70 વર્ષ આ ધબ્બાને સહન કર્યો છે. પરંતુ, સંતોષ છે કે, આજે આ ધબ્બાને દૂર કરવામાં આવ્યો છે. જો પ્રજાને દેશમાં ઈમાનદારી સચ્ચાઈ સ્થાપિત કરી સત્ય બતાવશો તો સમાજ ઉઠીને સાથે આવશે. પરંતુ, વારંવાર આ અંગે લોકોને ડરાવવામાં આવતા હતા. જે ડર 6 તારીખે દૂર થઈ ગયો છે. હવે આ દેશમાં એક મોટી લોબી છે જેમાં સામેલ વકીલ, જજ, રાજકારણીઓ હવે બેરોજગાર થઈ ગયા છે. જમ્મુ કાશ્મીરમાં લગાવેલ ધારા અંગેની મસલત દુનિયાની સૌથી લાંબી વાતચીત હતી. જેનું નરેન્દ્ર મોદી સરકારે એક ઝાટકે નિરાકરણ લાવી દીધું છે.

તેમણે ભારત દેશના લોકો કેમ આ દેશને હિન્દૂ રાષ્ટ્ર ઘોષિત નથી કરી શકતા? શા માટે દેશની સંસ્કૃતિને જાળવવા અને જાણવા નથી માંગતા? તેવા સવાલો ઉઠાવી આ અંગે જાગૃત થવા હાકલ કરી હતી. આ દેશના લોકોએ ધર્મને મઝહબી બનાવી દીધો હોવાનું જણાવી જવાહર લાલ નહેરુ, મહાત્મા ગાંધી પર સણસણતા ચાબખા માર્યા હતા. સરદાર વલ્લભભાઈ પટેલ વીર સાવરકર, નથુરામ ગોડસેને હિંદુઓના સાચા હીરો ગણાવ્યા હતા. 15મી ઓગસ્ટ દેશને આઝાદી મળી છે. પરંતુ દેશને સાચી આઝાદી હવે મળી છે. 15મી ઓગસ્ટ 1947માં દેશ આઝાદ થયો જ નહોતો તેવું જણાવી હિન્દૂ સંસ્કૃતિ, હિન્દૂ પરંપરા અંગે પોતાના વિચારો રજુ કર્યા હતાં. એ દરમ્યાન તેમણે મહેબૂબ મુફ્તી, શેખ અબ્દુલ્લા પર આકરા પ્રહારો કર્યા હતા. કુરાનને લઈને મુસ્લિમ મૌલવીઓ મુસ્લિમ સમાજમાં જ ગૈરઈસ્લામ ભણાવતા હોવાના આક્ષેપો કર્યા હતાં. શેખ અબ્દુલ્લા અને તેમન મળતીયાઓને શ્યામા પ્રસાદ મુખર્જી ના હત્યારા ગણાવ્યા હતાં.

પોતાના આ વિચારો અંગે તેમને ભારત અને પાકિસ્તાનના મુસ્લિમો ઇન્ટરનેટ પર ગાળો ભાંડતા હોવાનું જણાવી પુષ્પેન્દ્ર કુલ શ્રેષ્ઠ જણાવ્યું હતું કે, તે જે બોલે છે તે સચોટ બોલે છે. ધર્મ કે તેના પુસ્તકો પર ક્યારેય કોઈ ટીકા ટિપ્પણી કરતા નથી. કુરાનમાં ક્યાંય એવું નથી લખ્યું કે ગેરમુસ્લિમને તેમના પર બોલવાનો કોઇ અધિકાર નથી. પરંતુ, તેમ છતાં તેમના ભાષણો પર કેટલાક મુસ્લિમ વિરોધ કરી રહ્યા છે. અને તેનાથી તે પોતાની કમજોરી બતાવી રહ્યા છે. દુનિયામાં ઈસ્લામિક આતંકવાદ છે, એ સાબિત થઈ ગયું છે. ભારતની રાજનીતિમાં પણ જે સત્ય હતું તે સત્ય બતાવવાને બદલે જૂઠને પીરસવામાં આવ્યું છે. જે સંસ્કૃતિ પર ગર્વ હોવો જોઈએ તેને બદલે બળાત્કારીઓ આતંકીઓને મહાન બનાવવામાં આવ્યા છે. મદરેસાઓમાં કુરાનના પાઠ શીખવાડવામાં આવે છે. તે મૌલવીઓ ફ્રોડ છે. કુરાનમાં મસ્જિદ અને કબર કોઈ પવિત્ર જગ્યા નથી. મસ્જિદની મંદિર સાથે કોઈ તુલના કરવામાં આવી નથી. તલાક-હલાલાનો પણ કુરાનમાં સમાવેશ નથી. મસ્જિદ નમાજ પઢવા માટેની જગ્યા છે. જ્યારે, કબર મૃતાત્માને દફન કરવાની અને તે બાદ તેના પર માત્ર માટી નાખવા પૂરતી સીમિત છે. પાકું પાકું ચણતર કરવાનું કુરાનમાં નથી લખ્યું.

વધુમાં ભારત દેશમાં સનાતન સંસ્કૃતિ દેશની મૂળ સંસ્કૃતિ છે. અને આ સંસ્કૃતિમાં પશુ, પક્ષીઓ, વૃક્ષો અને જળની પૂજા કરનારી સંસ્કૃતિ હોવાનું જણાવ્યું હતું. ઇસ્લામ કે અન્ય કોઈપણ ધર્મમાં ધર્મ આપવાનું શીખવાડે છે લેવાનું નહીં.... મોદી અંગે તેમણે જણાવ્યું હતું કે, મોદીએ દેશનો મિજાજ બદલ્યો છે. જો આટલું ભારતીયો સમજશે તો ફરી એકવાર આ દેશ વિશ્વગુરુ બનશે. કાશ્મીર ધારા 370 અને 35 A હટાવ્યા બાદ આજે પણ દેશમાં 500 કાશ્મીર છે. જેને પણ પોતાના બનાવવા પડશે. દેશમાં 500 વર્ષ સુધી આવા નેતાઓને ચૂંટતા રહેવું પડશે. ત્યારે જ દેશને સાચી આઝાદી મળી ગણાશે.

શ્યામાપ્રસાદ મુખરજી અંગે તેમણે જણાવ્યું હતું કે 70 વર્ષ પહેલા કાશ્મીરમાં જઈને આઝાદ ભારતની ઈંટ રાખી હતી. ત્યારે, બંગાળના આ વ્યક્તિને જમ્મુ-કાશ્મીરમાં શેખ અબ્દુલ્લા અને તેમના મળતીઓએ હત્યા કરી નાંખી હતી. ભાજપ જો શ્યામા પ્રસાદ મુખર્જીને સાચી શ્રદ્ધાંજલિ આપવા માગતા હોય તો, તેમણે કાશ્મીર વિધાનસભામાં શ્યામા પ્રસાદ મુખર્જીના આદમ કદની પ્રતિમા સ્થાપિત કરવી જોઈએ જેથી તેમના હત્યારાઓને અને તેમના જીવીત પરિવારોને એહસાસ થાય કે જે વ્યક્તિની હત્યા સિત્તેર વર્ષ પહેલાં કરી હતી તે, વ્યક્તિ આજે તેમની સામે ઊભો છે.

Conclusion:વાપીમાં via હોલ ખાતે આયોજિત આ વિચાર ગોષ્ઠીમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના કાર્યકરો તેમજ પત્રકારો અને પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં વલસાડ જિલ્લા પ્રમુખ અને પારડીના ધારાસભ્ય કનુ દેસાઈ, દમણના સાંસદ લાલુ પટેલ, વલસાડના સાંસદ ડૉ. કે.સી.પટેલ સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. જેઓએ સાડા ત્રણ કલાક સુધી પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠને સાંભળ્યા હતા.

bite :- પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠ, પત્રકાર અને પ્રેસ કલબ ઓફ ઇન્ડિયાના માજી જનરલ સેક્રેટરી, જાણીતા પ્રબુદ્ધ વક્તા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.