ETV Bharat / state

વલસાડના ધોબી તળાવમાં પોલીસે રેડ પાડી 616 ગ્રામ ગાંજો ઝડપી પાડ્યો - crime news valsad

વલસાડ: શહેરના ધોબી તળાવ વિસ્તારમાં સ્પેશયલ ઓપરેશન ગ્રૂપને મળેલી પૂર્વ બાતમીના આધારે પોલીસે રેડ કરતા એક મહિલાના ઘરે થી 616 ગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી પાડયો હતો. જેની સાથે 33,000 રોકડ રકમ પોલીસે કબજે લીધી હતી.

valsad
author img

By

Published : Sep 28, 2019, 5:52 AM IST

વલસાડ શહેરના ધોબી તળાવ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ગાંજાનું વેચાણ કરવામાં આવતું હોવાની ફરિયાદો ઉઠી હતી. જેના પગલે પોલીસે સઘન વોચ હાથ ધરી હતી. આ દરમિયાન તેમને મળેલી બાતમીના આધારે ધોબી તળાવ વિસ્તારમાં રહેતી એક મહિલા વનિતા બેન ઉર્ફે વાઈફ ઓફ લાસર બાબુ ઘડિયાળી ઉર્ફે સેટિયારના નિવાસ્થાને એસઓજી પીઆઇ બારીયા અને તેમની ટીમે રેડ પાડી 616 કિલોગ્રામ ગાંજાનો જથ્થો જેની કિંમત 6160 છે. જેને પોલીસે કબજે કરી હતી. આ સમગ્ર કેસની વધુ તપાસ માટે આ કેસને વલસાડ સીટી પોલીસ સ્ટેશનને હવાલે કરવામાં આવી હતી.

વલસાડના ધોબી તળાવમાં પોલીસે રેડ પાડી 616 ગ્રામ ગાંજો ઝડપી પાડ્યો

નોંધનીય છે કે, ભૂતકાળમાં પણ આજ ઘરે થી પોલીસે ગાંજાનો મોટો જથ્થો પકડ્યો હતો. તેમ છતાં પણ ફરીથી આજ સ્થળે ગાંજાનું વેચાણ કેવી રીતે થતું હતું. એ એક તપાસનો વિષય બન્યો છે પોલીસે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Intro:વલસાડ શહેરના ધોબી તળાવ વિસ્તારમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપને મળેલી પૂર્વ બાતમીના આધારે પોલીસે રેડ કરતા એક મહિલાના ઘરે થી 616 ગ્રામ ગાંજા નો જથ્થો ઝડપી પાડયો હતો જેની સાથે 33,000 રોકડ રકમ પોલીસે કબજે લીધી હતી
Body:વલસાડ શહેરના ધોબીતળાવ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ગાંજાનું વેચાણ કરવામાં આવતું હોવાની ફરિયાદો ઉઠી હતી જેને પગલે પોલીસે સઘન વોચ હાથ ધરી હતી અને આ દરમિયાન તેમને મળેલી બાતમીના આધારે ધોબીતળાવ વિસ્તારમાં રહેતી એક મહિલા વનિતા બેન ઉર્ફે વાઈફ ઓફ લાસર બાબુ ઘડિયાળી ઉર્ફે સેટિયાર ના નિવાસ્થાને એસઓજી પીઆઇ બારીયા અને તેમની ટીમે છાપો મારતા ૬૧૬ કિલોગ્રામ ગાંજાનો જથ્થો જેની કિંમત6160 રૂપિયા થતી હોય જેને પોલીસે કબજેે લીધો આ સમગ્ર કેસની વધુ તપાસ માટે આ કેસને વલસાડ સીટી પોલીસ સ્ટેશનને હવાલે કરવામાંં આવ્યો હતો
Conclusion:નોંધનીય છે કે ભૂતકાળમાં પણ આજ ઘરે થી પોલીસે ગાંજા નો મોટો જથ્થો પકડ્યો હતો તેમ છતાં પણ ફરી થી આજ સ્થળે ગાંજો કેવી રીતે વેચાણ થતો હતો એ એક તપાસ નો વિષય બન્યો છે હાલ તો પોલીસે એન ડી પી એસ એક્ટ મુજબ ગુન્હો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.