ETV Bharat / state

Police checking in Valsad : નવા વર્ષની ઉજવણી કરી દમણથી પરત થતા લોકોને પકડી એક સાથે રાખવા માટે પોલીસે મેરેજ હોલ બુક કર્યા - New Year celebrations in Valsad

31 ડિસેમ્બરે અનેક લોકો દમણમાં ન્યુ યર પાર્ટીની મોજ કરીને ગાંધીના ગુજરાતમાં દારૂ પી ને પ્રવેશવો કરવો ગુનો(Police checking in Valsad) બને છે. ત્યારે આવા નશેડી લોકોને પકડવા માટે વલસાડ પોલીસ દ્વારા સંઘ પ્રદેશ દમણ અને સેલવાસની બોર્ડર પર વિશેષ ચેકિંગ(Valsad police on 31st December) કરી ધરપકડ કરાયેલા લોકોને એક સાથે રાખવા માટે મેરેજ હોલ બુક કરાયો છે.

Police checking in Valsad : નવા વર્ષની ઉજવણી કરી દમણથી પરત થતા લોકોને પકડી એક સાથે રાખવા માટે પોલીસે મેરેજ હોલ બુક કર્યા

author img

By

Published : Dec 31, 2021, 4:33 PM IST

વલસાડ ઃ વલસાડ જીલ્લા પોલીસ દ્વારા સંઘ પ્રદેશ દમણ અને સલેવાસથી દારૂનો નશો કરીને પરત થતા અનેક દારૂડિયાને(Police Checking at the Border of Daman Slavas) પકડવા માટે જીલ્લાની સરહદ પર આવેલી ચેક પોસ્ટ ઉપર વાહન ચેકિંગ અભિયન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં દમણથી પરત આવતા લોકોને પાતળિયા ચેક પોસ્ટ ઉપર બ્રેથ એનાલાઇઝરનો(Breath Analyzer) ઉપયોગ કરી તપાસ કરવામાં આવશે. જો નશો કર્યો હોય તેવું જણાય તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત 30 તારીખે જીલ્લામાં 700થી વધુ લોકો વિવિધ પોલીસ મથકોમાં ઝડપાયા હતા.

આલ્કોહોલનું સેવન કર્યું છે કે નહિ તે જાણવા બ્રેથ એનાલાઇઝર મશીનનો ઉપયોગ

વલસાડ પોલીસ ચેકિંગ

દમણથી દારૂનો નશો કરીને પરત થતા(Valsad police on 31st December) અનેક લોકોને ચેક કરવા માટે વિવિધ પોલીસ ચેક પોસ્ટ ઉપર બેર્થ એનેલાઇઝર મશીનના માધ્યમ દ્વારા આલ્કોહોલ છે કે નહિ તે માટે મશીનમાં ફૂંક મરાવી તેમને ચેક કરવામાં આવી રહ્યા છે. જ્યારે 30 તારીખની રાત્રે પણ વલસાડ જીલ્લાના દરેક પોલીસ મથકમાં વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

નશાની હાલતમાં પકડાયેલા લોકોને રાખવા પોલીસે લગ્ન સમાજના હોલ બુક કર્યો

વલસાડ પોલીસ(Valsad Police) મથકો દ્વારા સમાજના હોલ કે મેરેજ હોલ બુક કરવામાં આવ્યા છે. વલસાડ સીટી પોલીસે આંબેડકર ભવનમાં, વલસાડ રૂરલ પોલીસે પારનેરા ખાતે આવેલા પુરોહિત હોલમાં, પારડી પોલીસે પ્રજપતિ હોલમાં, જયારે ધરમપુર પોલીસે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષના હોલમાં નશાની હાલતમાં પકડાયેલાને લોકોને રાખવાની ગોઠવણ કરી છે. આમ વલસાડ પોલીસ દ્વારા 31 ડિસેમ્બરે દમણ કે સેલવાસથી દારૂના(Valsad Alcohol on 31st December) નશામાં પરત ફરતા લોકો માટે વ્યવસ્થા સાથે કડક કાર્યવાહી પણ કરવા વલસાડ પોલિસ ખડે પગે છે.

આ પણ વાંચોઃ 31st Celebration 2021: અમદાવાદની પોલીસ સતર્ક, 7 DCB, 50 PI, 80 જેટલા PSI સહિત 3500 જવાનો તૈનાત

આ પણ વાંચોઃ New Year celebrations in Delhi: નવા વર્ષની ઉજવણી ઘરની બહાર નહીં થાય, કોવિડને કારણે કડકતા રહેશે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.