વાપી નજીકના ડુંગરા પોલીસ મથકમાંથી મળતી વિગતો મુજબ કરવડ ગામમાં ભંગારનું ગોડાઉન ધરાવતી જાગૃતિ પટેલ નામની મહિલા દ્વારા તંબાડી ફાટક નજીક સરકારી જમીનમાં ભંગારનો કચરો સળગાવી પર્યાવરણને નુકસાન કરતી હતી. તેમજ નજીકની નદીમાં કચરો નાખી પાણીને પ્રદૂષિત કરતી હોવાની અનેક ફરિયાદ ઉઠી હતી. જે અંગે ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડના અધિકારીઓ ડુંગરા પોલીસ સાથે મહિલાના ગોડાઉન પર પહોંચ્યા હતાં.
વાપીમાં કચરો સળગાવી પર્યાવરણને નુકસાન કરનાર મહિલાની દાદાગીરી, પોલીસે કરી ધરપકડ - વાપી ન્યુઝ
વાપી: વાપી નજીક કરવડ ગામમાં ભંગારનું ગોડાઉન ધરાવતી મહિલાએ સરકારી જમીનમાં ભંગારનો કચરો સળગાવી અને પર્યાવરણને નુકસાન કર્યું હતું. તેમજ નદીમાં કચરો ઠાલવી પ્રદુષણ ફેલાવતી મહિલા વિરુદ્ધ ડુંગરા પોલીસે અને ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ કાયદેસરના પગલા લીધા છે. આ ઘટનામાં મહિલાએ પોલીસની અને GPCBની કામગીરીમાં અડચણ ઉભી કરી ધાક ધમકી અને અપશબ્દો બોલ્યા હોવાથી પોલીસે કડક પગલા સાથે મહિલા સહિત અન્ય બે ઇસમોની ધરપકડ કરી છે.
વાપીમાં કચરો સળગાવી પર્યાવરણને નુકસાન કરનાર મહિલાની દાદાગીરી, પોલીસે કરી ધરપકડ
વાપી નજીકના ડુંગરા પોલીસ મથકમાંથી મળતી વિગતો મુજબ કરવડ ગામમાં ભંગારનું ગોડાઉન ધરાવતી જાગૃતિ પટેલ નામની મહિલા દ્વારા તંબાડી ફાટક નજીક સરકારી જમીનમાં ભંગારનો કચરો સળગાવી પર્યાવરણને નુકસાન કરતી હતી. તેમજ નજીકની નદીમાં કચરો નાખી પાણીને પ્રદૂષિત કરતી હોવાની અનેક ફરિયાદ ઉઠી હતી. જે અંગે ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડના અધિકારીઓ ડુંગરા પોલીસ સાથે મહિલાના ગોડાઉન પર પહોંચ્યા હતાં.
Intro:Location :- ડુંગરા
વાપી :- વાપી નજીક કરવડ ગામમાં ભંગારનું ગોડાઉન બનાવી પર્યાવરણને નુકસાનકારક કચરો સળગાવી તેમજ નદીમાં ઠાલવી પ્રદુષણ ફેલાવતી મહિલા વિરુદ્ધ ડુંગરા પોલીસે અને ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ કાયદેસરના પગલાં લીધા છે. ઘટનામાં મહિલાએ પોલીસની અને GPCB ની કામગીરીમાં અડચણ ઉભી કરી ધાકધમકી અને ગાળો આપી હોય પોલીસે કડક પગલાં સાથે મહિલા સહિત અન્ય બે ઇસમોની ધરપકડ કરી છે.
Body:વાપી નજીકના ડુંગરા પોલીસ મથકમાંથી મળતી વિગતો મુજબ કરવડ ગામમાં ભંગારનું ગોડાઉન ધરાવતી જાગૃતિ પટેલ નામની માથાભારે મહિલા દ્વારા તંબાડી ફાટક નજીક સરકારી જમીનમાં ભંગારનો કચરો સળગાવી પર્યાવરણ ને નુકસાન કરતી હોય અને નજીકની નદીમાં કચરો નાખી પાણીને પ્રદુષિત કરતી હોવાની અનેક ફરિયાદ ઉઠી હતી. જે અંગે ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડના અધિકારીઓ ડુંગરા પોલીસ સાથે મહિલાના ગોડાઉન પર પહોંચ્યા હતાં.
ત્યારે, મહિલાએ સરકારી અધિકારીઓ સાથે દાદાગીરી કરી ગાળો ભાંડી હતી. અને જાનથી મારી નાખવાની ખુલ્લેઆમ ધમકીઓ આપી હતી. જેથી પોલીસે તાત્કાલિક ધોરણે માથાભારે મહિલા જાગૃતિ પટેલ અને તેમન બે માણસો અબ્દુલ સલાઉદ્દીન ખાન, આરીફ અલી મન્સૂરી સહિત ત્રણેયની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Conclusion:પોલીસે જાહેર આરોગ્યને, હવાને અને પાણીને પ્રદુષિત કરવાના પર્યાવરણ અધિનિયમ 15 મુજબ, સરકારી કર્મચારીઓને જાનથી મારી નાખવાની ધમકી આપી કામમાં રુકાવટ પહોંચાડવા માટે IPC કલમ 186, 268, 270, 278, 258, 120(B), 504, 506(2) સહિતની કલમ લગાવી આગળની તપાસ PSI લાલભા રાઠોડ દ્વારા હાથ ધરી છે.