ETV Bharat / state

વલસાડમાં પીએમ મોદીનો ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કાર્યક્રમ, જિલ્લા ભાજપની તડામાર તૈયારીઓ - વલસાડ જિલ્લા ભાજપ

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 ( Gujarat Assembly Election 2022 ) ના પ્રથમ ચરણમાં વલસાડમાં પણ મતદાન યોજાશે. ત્યારે તેર દિવસના ગાળામાં જ પીએમ મોદી ફરી વલસાડમાં ( PM Modi in Valsad Public Meeting ) ચૂંટણીપ્રચારને લઇ ( BJP Election Campaign ) આવી રહ્યાં છે. તેમના કાર્યક્રમો અંગે વલસાડ જિલ્લા ભાજપ ( Valsad BJP) ઉત્સાહપૂર્વક વિવિધ તૈયારીઓ કરી છે તે અંગે જોઇએ અહેવાલ.

વલસાડમાં પીએમ મોદીનો ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કાર્યક્રમ, જિલ્લા ભાજપની તડામાર તૈયારીઓ

author img

By

Published : Nov 18, 2022, 8:26 PM IST

વલસાડ ગત તારીખ 6 નવેમ્બરના રોજ કપરાડામાં જાહેર સભા કરી ગયા બાદ 13 દિવસમાં જ ફરી વાપીના ચલા ખાતે રોડ શો અને વલસાડના જુજવા ખાતે જંગી સભા સંબોધવા ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં ( Gujarat Assembly Election 2022 ) જીતનો હેતુ લઇને આવશે. પીએમ મોદી ફરી વલસાડમાં ( PM Modi in Valsad Public Meeting ) આવી રહ્યાં છે ત્યારે જેમાં સંઘ અને જનસંઘ સમયના તેમના જુના અને નજીકના મિત્રોને પણ વીવીઆઈપીમાં તેમને મળવા માટે વિશેષ બેઠક વ્યવસ્થા કરાશે. કાર્યક્રમને સફળ બનાવવા માટે પેજ કમિટી સુધીના વલસાડ જિલ્લા ભાજપના ( Valsad BJP ) નેતાઓ અને તમામ કાર્યકરો કામે લાગ્યા છે.

પીએમનો 13 દિવસમાં જ ફરી વાપીના ચલા ખાતે રોડ શો અને વલસાડના જુજવા ખાતે જંગી સભા

દમણ હવાઈ માર્ગે આવી બાય રોડ ચલા વાપી પહોચશે પીએમ મોદીના વલસાડમાં કાર્યક્રમો વિશે જોઇએ (Programs of PM Modi in Valsad ) તો દમણ ખાતે હવાઈ માર્ગે આવી પહોચ્યા બાદ તેઓ બાય રોડ ડાભેલ ચેક પોસ્ટ ખાતે આવી પહોચશે જ્યાંથી 300 મીટરના અંતરે રાખેલા વિશેષ સ્વાગત પોઈન્ટ ઉપરથી તેઓ 600 મીટર સુધી પીએમ મોદી રોડ શોમાં ( PM Modi Road Show ) ભાગ લેશે. રોડની બંને તરફ વલસાડ જિલ્લા ભાજપના ( Valsad BJP )અનેક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે જે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

જુજવા ખાતે જાહેર સભા સબોધશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાપીમાં સાંજે સાડા પાંચ વાગ્યે રોડ શો ( PM Modi Road Show ) યોજ્યા બાદ બાય રોડ વલસાડ ધરમપુર રોડ ઉપર આવેલા જુજવા ગામે જંગી વિશાલ સભા ( PM Modi in Valsad Public Meeting ) સંબોધશે. જે માટે તડામાર તૈયારી કરવામાં આવી રહી છે. પાંચ વિધાનસભા બેઠકના તમામ કાર્યકર્તાઓ આ સભામાં હાજર રહેનાર હોય મોટી જન મેદની ઉપસ્થિત રહેશે જે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

જિલ્લા પ્રમુખ હેમન્ત કંસારાએ જણાવ્યું કે વડાપ્રધાન ગત તારીખ 6 નવેમ્બરના રોડ કપરાડા ખાતે જંગલ મંડળીના મેદાનમાં ચુંટણી પ્રચારનો પ્રારંભ કર્યા બાદ તેઓ ફરી 13માં દિવસે વલસાડના વાપી અને જુજવા ખાતે આવી રહ્યા છે ત્યારે વલસાડ જિલ્લા ભાજપ ( Valsad BJP ) કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ છે. મોદીજીની બે સભાનું આયોજન થઇ રહ્યું છે. 19 તારીખના રોડ તેઓ વલસાડ આવી રહ્યા છે. ત્યારે પાંચે વિધાનસભામાં ભાજપ ગત ટર્મની લીડ કરતા પણ ડબલ લીડથી વિજેતા થશે.

કાર્યકરોમાં ઊર્જાનો સંચાર થશે હેમન્ત કંસારાએ જણાવ્યું કે વડાપ્રધાનની સભાને લઈને તેમના સબોધનમાંથી મળતી એક આગવી ઊર્જા અને જોમ કાર્યકરોમાં પ્રવેશે તો જિલ્લાના કાર્યકરોમાં પાર્ટીના કાર્યો કરવામાં એક નવું જોમ અને જુસ્સો આવશે જે માટે કામગીરી કરવા તમામ કાર્યકર્તા જોડાયા છે.

સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક બની વલસાડ જિલ્લામાં મોદી આવી રહ્યા હોય ત્યારે દરેક સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક બની છે. અનેક ચેક પોસ્ટ અને આવતા જતા વાહનો સહિતના સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યા છે સાથે જ કાર્યક્રમ સ્થળે પણ જંગી પોલીસ કાફલો સુરક્ષા માટે મુકવામાં આવ્યો છે.

રાત્રિરોકાણ વલસાડ ખાતે કરશે વલસાડ જિલ્લામાં રોડ શો ( PM Modi Road Show ) અને જુજવા ખાતે જાહેર સભાને ( PM Modi in Valsad Public Meeting ) સંબોધન કર્યા બાદ વડાપ્રધાન મોદી વલસાડના સર્કીટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ કરશે. જે દરમ્યાન તેઓ વિશેષ કાર્યકર્તાઓ ( Valsad BJP )સાથે બેઠકનું આયોજન થશે અને ચૂંટણીલક્ષી જાણકારી મેળવી જરૂરી સૂચનો પણ આપે એવી શક્યતાઓ છે.

અગ્રણી નેતાઓ અને પ્રદેશ પ્રમુખ હાજરી આપશે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં ( Gujarat Assembly Election 2022 )વલસાડ જિલ્લામાં આવતીકાલે વડાપ્રધાન ( PM Modi in Valsad Public Meeting ) આવનાર છે ત્યારે તેમની સાથે કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ તેમજ પ્રદેશમાંથી તેમની સાથે નેતાઓ પણ સભામાં હાજરી આપે એમ છે ત્યારે કાર્યક્રમની સંપૂર્ણ તૈયારી થઇ ચુકી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.