ETV Bharat / state

વલસાડ BLOની કામગીરીથી શિક્ષણને અસર પહોચશે, વલસાડ જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘએ આપ્યું આવેદન - વલસાડ

વલસાડ: જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ દ્વારા B.L.Oની ઓનલાઇન કામગીરી શિક્ષકોના અંગત ફોનથી ન કરવા બાબતે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. આવેદનપત્ર પાઠવવી જણાવ્યું કે, શિક્ષકોને B.L.Oની કામગીરીમાં રોકવામાં આવે છે. જેની સીધી અસર શિક્ષણ ઉપર પડે છે. જેના કારણે બોર્ડનું પરિણામ નીચું આવવાની શક્યતા રહેલી છે.

etv bharat valsad
author img

By

Published : Sep 6, 2019, 3:46 AM IST

વલસાડ જિલ્લામાં હાલ મતદાર કાર્ડમાં કરવામાં આવનારા ફેરફારો તેમજ અનેક કામગીરી B.L.O પાસે કરાવવામાં આવી રહી છે. જે માટે વલસાડ જિલ્લામાં અંદાજીત 60થી વધુ ઉચ્ચતર માધ્યમિકના શિક્ષકોની નિમણૂંક કરાઈ છે. આ નિંમણૂકને પગલે B.L.Oની કામગીરી શિક્ષણકાર્યમાં વિક્ષેપ પાડી રહી હોય તેવા કારણ સાથે વલસાડ જિલ્લાના કુલ 20 થી વધુ શિક્ષકોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

વલસાડ BLOની કામગીરીથી શિક્ષણને અસર પહોચશે

આવેદન પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, શિક્ષકોના મોબાઇલમાં B.L.Oની એપ ડાઉનલોડ કરવા અને B.L.Oની માહિતી online કરવા જણાવ્યું છે. પરંતુ ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળની સૂચના અનુસાર ખરેખર B.L.Oની આ ઓનલાઇન કામગીરી સમયનો વ્યય કરનારી અને અટપટી અને શિક્ષક પર અવિશ્વાસ કરનારી હોય છે. સરકારે સ્માર્ટફોન સીમકાર્ડ કે નેટ શિક્ષકોને આપવામાં આવ્યું ન હોય જેથી શિક્ષકો પોતાના ખાનગી મોબાઇલમાં આ B.L.Oની એપ ડાઉનલોડ કરશે નહીં કે B.L.Oની માહિતી ઓનલાઇન નહીં કરે સાથે-સાથે શિક્ષકોને B.L.Oની કામગીરી રોકવામાં આવે છે.

જેની સીધી અસર શિક્ષણ પર પડી રહી છે. જેના કારણે ધોરણ 10 અને ધોરણ 12નું બોર્ડનું પરિણામ નીચું આવવાની શક્યતા રહેલી છે. તેથી વધુ ઘટાડો ગ્રાન્ટમાં કાપ ઇજાફાની રુકાવટ જેવા અનેક પ્રશ્નો શિક્ષકો માટે ઊભા થતાં હોય છે. આ કામગીરીમાંથી તમારા શિક્ષકોને મુક્તિ આપી ગ્રેજ્યુએટ થયેલા શિક્ષિત બેરોજગાર યુવાનોને આ કામગીરી સોંપવામાં આવે તો તેમને માર્ગદર્શન આપી આગળની કામગીરી સફળ બનાવવા શિક્ષકોએ લેખિતમાં ખાતરી આપી હતી.

દર વર્ષે B.L.Oની કામગીરી માટે પ્રાથમિક શાળાના શિક્ષકોની નિમણુક કરવામાં આવતી હતી. પરંતુ આ વર્ષે વલસાડ જિલ્લામાં 6 જેટલા તાલુકાઓમાં દરેક તાલુકા દીઠ 8 જેટલા ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોની નિમણૂક કરાઈ રહી છે. જેને કારણે શિક્ષણકાર્ય પર તેની માઠી અસર પડશે.

Intro:વલસાડ જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ દ્વારા આજે બી.એલ.ઓ ની ઓનલાઇન કામગીરી શિક્ષકોના અંગત ફોનથી ન કરવા બાબતે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું તેમણે આવેદનપત્ર પાઠવવા ની સાથે જણાવ્યું કે શિક્ષકોને બી.એલ.ઓ.ની કામગીરી માં રોકવામાં આવે છે જેની સીધી અસર શીક્ષણ ઉપર પડે છે જેના કારણે બોર્ડનું પરિણામ નીચું આવવાની શક્યતા રહેલી છે અને તેથી વર્ગ ઘટાડો ગાંટ કાપ ઇજાફાની રુકાવટ જેવા અનેક પ્રશ્નો શિક્ષકો માટે ઊભા થતા હોય છે Body:વલસાડ જિલ્લામાં હાલ મતદાર કાર્ડ માં કરવામાં આવનારા ફેરફારો તેમજ અનેક કામગીરી બી.એલ.ઓ પાસે કરાવવામાં આવી રહી છે જે માટે વલસાડ જિલ્લામાં અંદાજિત ૬૦ થી વધુ ઉચ્ચતર માધ્યમિક ના શિક્ષકોની નિમણૂંક કરાઈ છે જોકે આ નિમણૂકને પગલે બી.એલ.ઓ.ની કામગીરી શિક્ષણકાર્યમાં વિક્ષેપ પાડી રહી હોય એવા કારણ સાથે આજે વલસાડ જિલ્લાના કુલ 20 થી વધુ શિક્ષકોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું આવેદન પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે શિક્ષકોના મોબાઇલમાં બી.એલ.ઓ ની એપ ડાઉનલોડ કરવા અને બી.એલ.ઓ.ની માહિતી online કરવા જણાવ્યું છે પરંતુ ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળની સૂચના અનુસાર ખરેખર બી.એલ.ઓ.ની આ ઓનલાઇન કામગીરી સમયનો વ્યય કરનારી અને અટપટી અને શિક્ષક પર અવિશ્વાસ કરનારી હોય સરકારે સ્માર્ટફોન સીમકાર્ડ કે નેટ શિક્ષકોને આપવામાં આવ્યું ન હોય તેથી શિક્ષકો પોતાના ખાનગી મોબાઇલમાં આ બી.એલ.ઓ.ની એપ ડાઉનલોડ કરશે નહીં કે બી.એલ.ઓ.ની માહિતી ઓનલાઇન નહીં કરે સાથે-સાથે શિક્ષકોને બી.એલ.ઓ.ની કામગીરી રોકવામાં આવે છે જેની સીધી અસર શિક્ષણ પર પડી રહી છે જેના કારણે ધોરણ 10 અને ધોરણ 12 નું બોર્ડનું પરિણામ નીચું આવવાની શક્યતા રહેલી છે અને તેથી વધુ ઘટાડો ગ્રાન્ટમાં કાપ ઇજાફાની રુકાવટ જેવા અનેક પ્રશ્નો શિક્ષકો માટે ઊભા થતાં હોય છે તેથી આ કામગીરીમાંથી તમારા શિક્ષકોને મુક્તિ આપી ગ્રેજ્યુએટ થયેલા શિક્ષિત બેરોજગાર યુવાનોને આ કામગીરી સોંપવામાં આવે તો તેમને માર્ગદર્શન આપી આગળની કામગીરી સફળ બનાવવા શિક્ષકોએ લેખિતમાં ખાતરી આપી હતીConclusion:નોંધનીય છે કે દર વર્ષે બી.એલ.ઓ.ની કામગીરી માટે પ્રાથમિક શાળાના શિક્ષકોની નિમણુક કરવામાં આવતી હતી પરંતુ આ વર્ષે વલસાડ જિલ્લામાં છ જેટલા તાલુકાઓમાં દરેક તાલુકા દીઠ 8 જેટલા ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોની નિમણૂક કરાઈ રહી છે જેને કારણે શિક્ષણકાર્ય પર તેની માઠી અસર પડશે

Byte _1 દિપક પટેલ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.