ETV Bharat / state

પારડી પોલીસ દ્વારા 23 સામે જાહેરનામાં ભંગનો ગુનો દાખલ કરાયો

પારડીમાં છેલ્લા બે દિવસમાં પોલીસે જાહેરનામાના ભંગ બદલ 23 લોકો સામે ફરિયાદ દાખલ કરી છે, જ્યારે 75થી વધુ વાહનો ડિટેઇન કર્યા છે. જેને લઈને ફફડાટ ફેલાયો છે. જોકે પોલીસ કડક કાર્યવાહીની સાથે સાથે વિકટ પરિસ્થિતિમાં મજબૂર એવા શ્રમજીવી વર્ગ માટે ભોજનની પણ વ્યવસ્થા ઉભી કરી રહી છે.

A
પારડી પોલીસ દ્વારા 23 સામે જાહેરનામાં ભંગનો ગુનો દાખલ કરાયો
author img

By

Published : Mar 31, 2020, 11:44 PM IST

વલસાડ: પારડી શહેરમાં લોકડાઉનની સ્થિતિમા લોકો ઘરની બહાર નથી નીકળી રહ્યાં. વળી આવા સમયે જરૂરિયાત મંદ લોકોને ભોજનની વ્યવસ્થા પણ સામાજિક સંસ્થાઓ કરી રહી છે. વલસાડ જિલ્લામાં 144ની કલમ લાગુ હોય ત્યારે પોલીસ પણ કાયદાનું પાલન કરાવી રહી છે. સાથે જ વગર કારણે ઘ થી નીકળેલા લોકો સામે કાયદાકીય પગલાં ભરી રહી છે. પારડીમાં છેલ્લા બે દિવસ માં પોલીસે જાહેરનામાંના ભંગ બદલ 23 લોકો સામે ફરિયાદ દાખલ કરી છે જ્યારે 75 થી વધુ વાહનો ડિટેઇન કર્યા છે. જેને લઈને ફફડાટ ફેલાયો છે. જોકે પોલીસ કડક કાર્યવાહીની સાથે સાથે વિકટ પરિસ્થિતિમાં મજબૂર એવા શ્રમજીવી વર્ગ માટે ભોજનની પણ વ્યવસ્થા ઉભી કરી રહી છે.

A
પારડી પોલીસ દ્વારા 23 સામે જાહેરનામાં ભંગનો ગુનો દાખલ કરાયો

પારડી પી.એસ.આઈ એસ બી ઝાલાએ લોકોને આપીલ કરી છે કે, કોરોના એક ગંભીર બીમારી છે. જે ચેપ લાગવાથ થાય છે. લોકોએ કોઈ મહત્વ કે અગત્યના કામ વગર ઘર થી બહાર ન નીકળવું. મોઢે માસ્ક પહેરીને નીકળવું અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવું. તેમને કહ્યું કે પારડીમાં પોલીસ ડ્રોન કેમેરા દ્વારા પણ નજર રાખી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.