પારડી તાલુકાના અરનાલા ગામે પારસી ફળિયામાં રહેતા રમણભાઈ પટેલ ઉ.વ 70 જેઓ બપોરે 3 વાગ્યે ની આસપાસમાં નહેર નજીકમાં આવેલ તેમના શેરડીના ખેતરમાં પાણી વાળવા ગયા હતા. જેમાં ખેતરની વચ્ચે મુકવામાં આવેલ ઇલક્ટ્રિકના પોલ ઉપરથી અર્થીગ તાર સાથે કરંટ ખેતરમાં ઉતરી રહ્યો હોય. રમણભાઈ પાણીમાં હતા અને અચાનક ખેતરમાં ઉતરતા જોરદાર ઝટકો લાગતા તેઓનું સ્થળ પર જ મોત થયું હતું. સમગ્ર ઘટના અંગે જાણકારી મળતા સ્થાનિકો એકત્ર થઈ ગયા હતા અને વીજ કંપનીમાં કર્મચારી કે આધિકારીને સ્થળ ઉપર બોલાવવા માટેની જીદ પકડી હતી કે જેથી તેમની બેદરકારી સ્થળ ઉપર દેખાડી શકાય
વલસાડમાં શેરડીના ખેતરમાં પાણી વાળવા ગયેલા વૃદ્ધનું કરંટ લાગતા મોત - Death
વલસાડ: પારડી તાલુકાના અરનાલા ગામે શેરડીના ખેતરમાં પાણી વાળવા ગયેલા 70 વર્ષીય વૃદ્ધને વીજપોલ નજીક વીજ કરંટ લાગતા ઘટનાસ્થળે જ વૃદ્ધનું કરુણ મોત થયું હતું. જેને પગલે સ્થાનિકોમાં વિજકંપનીની બેદરકારી બાબતે રોષ જોવા મળ્યો હતો.
પારડી તાલુકાના અરનાલા ગામે પારસી ફળિયામાં રહેતા રમણભાઈ પટેલ ઉ.વ 70 જેઓ બપોરે 3 વાગ્યે ની આસપાસમાં નહેર નજીકમાં આવેલ તેમના શેરડીના ખેતરમાં પાણી વાળવા ગયા હતા. જેમાં ખેતરની વચ્ચે મુકવામાં આવેલ ઇલક્ટ્રિકના પોલ ઉપરથી અર્થીગ તાર સાથે કરંટ ખેતરમાં ઉતરી રહ્યો હોય. રમણભાઈ પાણીમાં હતા અને અચાનક ખેતરમાં ઉતરતા જોરદાર ઝટકો લાગતા તેઓનું સ્થળ પર જ મોત થયું હતું. સમગ્ર ઘટના અંગે જાણકારી મળતા સ્થાનિકો એકત્ર થઈ ગયા હતા અને વીજ કંપનીમાં કર્મચારી કે આધિકારીને સ્થળ ઉપર બોલાવવા માટેની જીદ પકડી હતી કે જેથી તેમની બેદરકારી સ્થળ ઉપર દેખાડી શકાય
Body:પારડી તાલુકાના અરનાલા ગામે પારસી ફળિયામાં રહેતા રમણ ભાઈ ઉક્કડ ભાઈ પટેલ ઉ.વ 70 જેઓ આજે બપોરે 3 વાગ્યે ની આસપાસમાં નહેર નજીકમાં આવેલ તેમના શેરડીના ખેતર માં પાણી વાળવા ગયા હતા ખેતરની વચ્ચે મુકવામાં આવેલ ઇલક્ટ્રિક નો પોલ ઉપર થી અર્થીગ તાર સાથે કરંટ ખેતરમાં ઉતરી રહ્યો હોય રમણ ભાઈ પાણી માં હતા અને અચાનક ખેતર માં ઉતરતા જોરદાર ઝટકો લાગતા તેઓ નું સ્થળ ઉપર જ કરુંણ મોત થયું હતું ઘટના અંગે જાણકારી મળતા સ્થાનિકો એકત્ર થઈ ગયા હતા અને વીજ કમ્પનીમાં કર્મચારી કે આધિકારી ને સ્થળ ઉપર બોલાવવા માટે ની જીદ પકડી હતી જેથી તેમની બેદરકારી સ્થળ ઉપર બતાવી શકાય
Conclusion:ઘટના ની જાણકારી પારડી પોલીસ ને થતા પોલીસ પણ સ્થળ ઉપર પહોંચી હતી
સ્થાનિકો એ જણાવ્યું કે ખેતર માં મુકવામાં આવેલ પોલ ઉપર વાયર સાથે જે ચીનાઈ માટી નું સેકલ વીજ કંપની દ્વારા લગાવવામાં ના આવતા વાયર માં કટ પડી જતા સીધો કરંટ જમીન માં ઉતરતો હતો જેને લીધે જ એક કાકા એ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે