ETV Bharat / state

વલસાડમાં BSNLના 300થી વધુ કર્મચારીઓએ સ્વૈચ્છિક નિવૃત્તિ સ્કીમમાં કરી અરજી - LATEST NEWS OF BSNL EMPLOYEES

વલસાડ: સમગ્ર દેશમાં હાલ ભારત સંચાર નિગમ લિમિટેડ(BSNL) વિભાગના કર્મચારીઓ માટે સ્વૈચ્છિક નિવૃત્તિ સ્કીમ જાહેર કરવામાં આવી છે. જે આગામી તારીખ 3 ડિસેમ્બર સુધી ચાલનાર છે. ત્યારે વલસાડ BSNLના 300થી વધુ કર્મચારીઓ આ સ્કીમનો લાભ લેવા સ્વૈચ્છિક નિવૃત્તિ લેવા માટેની જાહેરાત કરી છે.

વલસાડમાં BSNLના 300થી વધુ કર્મચારીઓએ સ્વૈચ્છિક નિવૃત્તિ સ્કીમમાં કરી અરજી
author img

By

Published : Nov 11, 2019, 4:40 PM IST

વલસાડ જિલ્લામાં BSNLમાં કામ કરતા અનેક કર્મચારીઓમાં આજ કાલ ખુશીનો માહોલ જોવા મળ્યો છે. સરકાર દ્વારા તારીખ 4 નવેમ્બર થી 3 ડિસેમ્બર સાંજે 5 -30 વાગ્યા સુધી કેન્દ્ર સરકાર દ્વારા વય નિવૃત્તિ માટે સક્ષમ બનેલા દેશના અનેક કર્મચારી માટે સ્વૈચ્છિક નિવૃત્તિ સ્કીમ જાહેર કરવામાં આવી છે. જેમાં વલસાડના 300 કરતા વધુ કર્મચારીઓ સ્વૈચ્છિક નિવૃત્તિ લેશે. સમગ્ર બાબતે વલસાડ જિલ્લા જનરલ મેનેજર સાહાએ ઈટીવી ભારતને માહિતી આપી હતી.

Intro:સમગ્ર દેશ માં હાલ બી એસ એન એલ વિભાગના કર્મચારીઓ માટે સ્વૈચ્છિક નિવૃત્તિ સ્કીમ જાહેર કરી છે જે આગામી તરીખ 3 ડિસેમ્બર સુધી ચાલનાર છે ત્યારે વલસાડ બી એસ એન એલ ના 300 થી વધુ કર્મચારીઓ આ સ્કીમ નો લાભ લેતા સ્વૈચ્છિક નિવૃત્તિ લેવા માટે ની જાહેરાત કરી દીધી છે

Body:વલસાડ જિલ્લા બી એસ એન એલ માં કામ કરતા અનેક કર્મચારી ઓમાં આજ કાલ ખુશી નો માહોલ જોવા મળ્યો છે સરકાર દ્વારા તારીખ 4 નવેમ્બર થી 3 ડિસેમ્બર સાંજે 5 -30વાગ્યા સુધી કેન્દ્ર સરકાર દ્વારા વય નિવૃત્તિ માટે સક્ષમ બનેલા દેશના અનેક કર્મચારી માટે સ્વૈચ્છિક નિવૃત્તિ સ્કીમ જાહેર કરી છે જેમાં વલસાડ ના પણ 300 કરતા વધુ કર્મચારીઓ સ્વૈચ્છિક નિવૃત્તિ લેશે સમગ્ર બાબતે ઇટીવી ભારત ને માહિતી આપતા વલસાડ જિલ્લા જનરલ મેનેજર શહા એ જણાવ્યું કે આ સ્કીમ બી એસ એન એલના દરેક સક્ષમ એ અને બી ગ્રુપ અને સી અને ડી ગ્રુપ ના કર્મચારી માટે લાભ કરતા બની રહી છે વલસાડ માં પણ આજ દિન સુધીમાં ગ્રુપ એ અને બી માં (અધિકારી વર્ગ) માં 20 જેટલા લોકો સ્વૈચ્છિક નિવૃત્તિ માટે સક્ષમ જાહેર હતા જેમાં કુલ 17 લોકો એ સ્વૈચ્છિક નિવૃત્તિ લેવા ઓનલાઈન અરજી કરી છે જ્યારે ગ્રુપ સી અને ડી કર્મચારી એટલે કે લાઇન મેન,જે ઇ ઇ ,ઈજનેર,285 જેટલા કર્મચારીઓ એ સ્વૈચ્છિક નિવૃત્તિ માટે ઓનલાઈન અરજી કરી છે જ્યારે સી અને ડી ગૃપ માં 47 લોકો બાકી રહ્યા છે જ્યારે એ અને બી ગ્રુપ માં 4 લોકો બાકી રહ્યા છે

Conclusion:નોંધનીય છે કે સ્વૈચ્છિક નિવૃત્તિ લેનાર કર્મચારી ઓની ખાલી પડેલી જગ્યા માટે આઉટ સૉરસિંગ દ્વારા ભરતી કરવામાં આવશે જે માટે ઉચ્ચતરે થી વિવિધ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે
નોંધનીય છે એક બી એસ એન એલ માં કામ કરતા 50 વર્ષ થી વધુ ની ઉંમર ધરાવતા તમામ કર્મચારીઓ આ સ્કીમ દ્વારા સ્વૈચ્છિક નિવૃત્તિ માટે 4 ડિસેમ્બર સાંજે 5-30 વાગ્યા સુધી સ્વૈચ્છિક નિવૃત્તિ માટે ઓનલાઈન અરજી કરી શકે છે

બાઈટ 1 ...પ્રદીપ સહા જનરલ મેનેજર વલસાડ બી એસ એન એલ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.