ETV Bharat / state

વલસાડમાં અકસ્માતમાં મોતને ભેટેલા લોકોની આત્માની શાંતિ માટે વૈદિક યજ્ઞનું આયોજન - વલસાડથી ચીખલી વચ્ચે હાઇવે

વલસાડઃ ડુંગરી હાઇવે પર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. એમાં પણ હાઇવેની નજીકમાં રહેતા અનેક લોકોએ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવ્યો છે. નિર્દોષ લોકોના જીવોની આત્માને શાંતિ મળે તે માટે, તેમજ વધુ અકસ્માતો ન બને એવા ઉમદા હેતુથી વીડિયો ડુંગરી હાઇવે પર ગ્રામજનો દ્વારા એક યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.

organized vaidik yagna for who died in accident at highway
organized vaidik yagna for who died in accident at highway
author img

By

Published : Dec 16, 2019, 12:33 PM IST

નેશનલ હાઇવે નંબર 48 ઉપર છેલ્લા કેટલાક સમયથી અનેક અકસ્માતો નોંધાયા છે. જેમાં વલસાડથી ચીખલી વચ્ચે હાઇવે પર આવતા ક્રોસિંગ નજીક અનેક અકસ્માતો સર્જાય છે.

ડુંગરી ખાતે આવા અકસ્માતોમાં કુલ 38 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આ 38 લોકોના આત્માની શાંતિ માટે, તેમજ આગામી દિવસમાં હાઇવે પર આવા અકસ્માતો ન બને એવા લોકહિતના હેતુથી સ્થાનિક ગ્રામજનો અને આગેવાનો દ્વારા એક વૈદિક યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. અકસ્માતમાં મોતને ભેટેલા લોકોને આત્માની શાંતિ માટે પિંડદાન કરવામાં આવ્યું હતું. જ્યારે આગામી દિવસમાં વધુ અકસ્માત ન થાય તે માટે પણ આહુતિઓ આપવામાં આવી હતી.

અકસ્માતમાં મોતને ભેટેલા લોકોની આત્માની શાંતિ માટે વૈદિક યજ્ઞનું આયોજન

ઉલ્લેખનીય છે કે, વલસાડથી ચીખલી સુધીના માર્ગ પર હાઈવેની આજુબાજુમાં આવેલા અનેક ગામોમાં રહેતા લોકો હાઇવે ક્રોસ કરતા સમયે અકસ્માતનો ભોગ બને છે. મહત્વનું એ છે કે, હાઈવે ક્રોસ કરવા ઝેબ્રા ક્રોસિંગ હોવા છતાં પણ વાહનો પુરઝડપે પસાર થતા હોય છે. જે કારણે આવી અકસ્માતની ઘટનાઓમાં અનેક નિર્દોષ લોકો પોતાનો જીવ ગુમાવે છે.

Intro:વલસાડના ડુંગરી હાઇવે ઉપર છાશવારે અકસ્માતની ઘટનાઓ બની રહી છે અને એમાં પણ હાઇવેની નજીકમાં રહેતા અનેક લોકોના જીવો અકસ્માતને કારણે ગયા છે આવા નિર્દોષ લોકોના જીવો ની આત્માને શાંતિ માટે તેમજ વધુ અકસ્માતો ન બને એવા હેતુથી વિડિયો ડુંગરી હાઇવે પર ગ્રામજનો દ્વારા એક યજ્ઞનું આયોજન કરવામાં આવ્યો હતું

Body:નેશનલ હાઇવે નંબર 48 ઉપર છેલ્લા કેટલાક સમયથી અને અકસ્માતો નોંધાયા છે એમાં પણ વલસાડ થી ચીખલી વચ્ચે હાઇવે ઉપર આવતા ક્રોસિંગ ઉપર અનેક અકસ્માતો સર્જાય છે ડુંગરી ખાતે આવા અકસ્માતોમાં કુલ ૩૮ નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા આ 38 લોકોના આત્માની શાંતિ માટે તેમજ આગામી દિવસમાં હાઇવે ઉપર આવા ફરીથી અકસ્માતો ન બને એવા હેતુથી સ્થાનિક ગ્રામજનો અને આગેવાનો દ્વારા એક વૈદિક યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અકસ્માતમાં મોતને ભેટેલા લોકોને આત્માની શાંતિ માટે તર્પણ કરવામાં આવ્યું જ્યારે આગામી દિવસમાં વધુ અકસ્માત ન થાય તે માટે પણ આહુતિઓ આપવામાં આવી હતી

Conclusion:નોંધનીય છે કે વલસાડ થી લઈને ચીખલી સુધીના માર્ગ ઉપર હાઈવે ની આજુબાજુમાં આવેલા અનેક ગામોમાં રહેતા લોકો હાઇવે ક્રોસ કરતી વેળાએ અકસ્માતનો ભોગ બને છે વળી મહત્વનું એ છે કે ધસમસતી આવતી ટ્રકના ચાલક પણ હાઈવે ઉપર ક્રોસ કરી રહેલા લોકોને ઝેબ્રા ક્રોસિંગ હોવા છતાં પણ પુરપાટ ઝડપે વાહન હંકારતા હોય છે જેના કારણે આવી અકસ્માતની ઘટનાઓ અનેક નિર્દોષ લોકો પોતાનો જીવ ગુમાવે છે

બાઈટ _1 અરવિંદ વ્યાસ (મહારાજ)

બાઈટ _2 રામસિંહ સોલંકી (અગ્રણી)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.