ETV Bharat / state

હેવી લાઈસન્સ માટે હવે 8 પાસ પણ જરૂરી નથી! - RTOના નવા નિયમો

વલસાડઃ ગુજરાત સરકાર દ્વારા RTOના અનેક નિયમોમાં સુધારા કરાયા છે. આ સંદર્ભે બુધવારે સરકારે વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે. આ નિર્ણય મુજબ હવે હેવી લાઇસન્સ માટે 8 પાસ હોય તે જરૂરી નથી. એટલે કે નિરક્ષર હોય છતાં પણ હેવી લાઇસન્સ મેળવી શકશે. અગાઉ હેવી લાયસન્સ માટે 8 પાસ હોવું ફરજિયાત હતુ.

RTO
author img

By

Published : Oct 17, 2019, 8:49 PM IST

મોટાભાગે ટ્રક અને કન્ટેનર જેવા હેવી વાહનો ફેરવતા ચાલકો માટે લાયસન્સ કઢાવવું ઘણું કપરું બનતું હતું, સામાન્ય રીતે આ લોકો ભણવાનું છોડી સીધા જ નોકરી કે કામધંધો શરૂ કરી દેતા હોય છે. ભણતરના અભાવને કારણે તેઓ લાયસન્સ મેળવવી શકતા નહોતા. ત્યારે ગઈકાલે ગુજરાત સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો કે હવે હેવી લાયસન્સ મેળવવા માટે કોઈપણ પ્રકારના શિક્ષણ સર્ટિફિકેટની જરૂર નહીં પડે. જેથી કરીને હવે જે પણ ટ્રક ડ્રાઈવરો હેવી લાયસન્સ મેળવી નથી શકતા હતા તેઓને આસાનીથી હેવી લાયસન્સ મળી શકશે.

આ સમગ્ર બાબતે વલસાડ જિલ્લા આર.ટી.ઓ. અધિકારી રાવલીયાએ જણાવ્યું કે આ મહત્વનો નિર્ણય ટ્રાન્સપોર્ટમાં કામ કરતાં કેટલાક લોકોને ખૂબ જ ઉપયોગી અને અનુકૂળ નીવડશે. અગાઉ જે ટ્રકચાલકો ધોરણ-8 પાસ ન કરી શક્યા હતા, તેઓને લાઇસન્સ મળ્યું ન હતું. પરંતુ હવે સરકારના નિયમને કારણે તમામ ટ્રકચાલકો જેવો વિના લાયસન્સ એ વાહન હંકારતા હતા તેમને સરળતાથી લાયસન્સ મળી શકશે.

હેવી લાઈસન્સ માટે હવે 8 પાસ પણ જરૂરી નથી!

વલસાડ જિલ્લામાં રોજિંદા 2000થી 2500 જેટલા લાયસન્સ નીકળતા હોવાનો અંદાજ છે. એમાં પણ સરકાર દ્વારા શનિવાર અને રવિવારના રોજ RTO કચેરી ચાલુ રાખતા રોજના 2000 જેટલા લાયસન્સ ઈસ્યુ થઈ રહ્યા છે, ત્યારે ફરીથી ગઈકાલે સરકાર દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયને તમામ આર.ટી.ઓ. કચેરીએ વધાવ્યો છે.

Intro:ગુજરાત સરકાર દ્વારા હાલમાં જ આરટીઓના અનેક નિયમોમાં સુધારા વધારા કરવામાં આવ્યા છે જેને લઇને ગઈકાલે ગુજરાત સરકાર દ્વારા વધુ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં હેવી લાઇસન્સ માટે અગાઉ લાયસન્સ મેળવવા ધોરણ8પાસ હોય એવા લોકોને જ હેવી લાયસન્સ આપવામાં આવતું હતું પરંતુ હવે આ પ્રથાને બંધ કરી સરકાર દ્વારા એવો નિર્ણય લેવાયો છે કે અશિક્ષિત હોય તોપણ હેવી લાઇસન્સ મળી શકશે એટલે કે હેવી લાયસન્સ મેળવવા માટે હવે કોઈ કોઈ પણ પ્રકારના શિક્ષણ સર્ટિફિકેટની જરૂર નહિ પડે

Body:ગુજરાત સરકાર દ્વારા હાલમાં જ આરટીઓના અનેક નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે ત્યારે ગઇકાલે વધુ એક મહત્વનો નિર્ણય લેવાયો છે જેમાં મોટાભાગે ટ્રક અને કન્ટેનર જેવા હેવી વાહનો ફેરવતા ચાલકો માટે લાયસન્સ લેવું ઘણું કપરું બનતું હતું કારણ કે તેઓ ધોરણ-૮ સુધીનું પણ શિક્ષણ મેળવતા ન હોય અને સીધા જ નોકરી એ ચડી જતા હોય છે જેના કારણે આવા લોકોને ધોરણ આઠ પાસ ન હોવાથી લાયસન્સ મળી શકતું ન હતું પરંતુ ગઈકાલે ગુજરાત સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો કે હવે હેવી લાયસન્સ મેળવવા માટે કોઈપણ પ્રકારના શિક્ષણ સર્ટિફિકેટની જરૂર નહીં પડે જેથી કરીને હવે જે પણ ટ્રક ડ્રાઈવરો હેવી લાયસન્સ મેળવી નથી શકતા હતા તેઓને આસાનીથી હેવી લાયસન્સ મળી શકશે આ સમગ્ર બાબતે વલસાડ જિલ્લા આરટીઓ અધિકારી રાવલીયા એ જણાવ્યું કે આ મહત્વનો નિર્ણય ટ્રાન્સપોર્ટ માં કામ કરતાં કેટલાક પરચા લોકોને ખૂબ જ ઉપયોગી અને અનુકૂળ નીવડશે અગાઉ જે ટ્રકચાલકો ધોરણ આઠ પાસ ન કરી શક્યા હતા તેઓને લાઇસન્સ મળ્યું ન હતું પરંતુ હવે સરકારના નિયમને કારણે તમામ ટ્રકચાલકો જેવો વિના લાયસન્સ એ વાહન હંકારતા હતા એ તમામને આસાનીથી લાયસન્સ મળી શકશે

Conclusion:નોંધનીય છે કે વલસાડ જિલ્લામાં રોજિંદા 2000 થી અઢી હજાર જેટલા licence કાઢવામાં આવે છે એમાં પણ સરકાર શ્રી દ્વારા શનિવાર અને રવિવાર ના રોજ આરટીઓ કચેરી ચાલુ રાખતા રોજના 2000 જેટલા લાયસન્સ ઈસ્યુ થઈ રહ્યા છે ત્યારે ફરીથી ગઈકાલે સરકાર દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયને તમામ આરટીઓ કચેરીએ વધાર્યો છે તો સાથે સાથે ટ્રાન્સપોર્ટ માં કામ કરતાં અનેક ટ્રકચાલકો કે જેઓની પાસે વાહન ચલાવવાનો અનુભવ તો હતો પરંતુ લાયસન્સ ન હતું અને શિક્ષણની મર્યાદાઓ ને લઈને મેળવી ન શકતા ટ્રકચાલકો હવે આસાનીથી હેવી લાયસન્સ પણ મેળવી શકશે

બાઈટ 1 આર એમ રાવલીયા આર ટી ઓ ઇન્સ્પેકટર વલસાડ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.