ETV Bharat / state

વલસાડ RTO દ્વારા નેશનલ રોડ સેફટી સપ્તાહની ઉજવણી થશે - national road safety week celebration in valsad

વલસાડ: જિલ્લાના RTO વિભાગ દ્વારા આગામી તારીખ 11 જાન્યુઆરી 2020થી 17 જાન્યુઆરી 2020 સુધી 31માં નેશનલ રોડ સેફટી સપ્તાહની ઉજવણીનો કાર્યક્રમ કરવામાં આવશે. જેમાં રોડ ઉપર વાહન ચલાવનારા વાહનચાલકોને ટ્રાફિકના નિયમો તેમજ વાહન ચલાવતી વખતે તકેદારીના કેવા પગલાં લેવા તે અંગેની માહિતી RTO વિભાગના અધિકારીઓ દ્વારા વિવિધ જાગૃતતા કાર્યક્રમો કરીને આપવામાં આવશે.

વલસાડ RTO દ્વારા નેશનલ રોડ સેફટી સાપ્તાહની  ઉજવણી થશે
વલસાડ RTO દ્વારા નેશનલ રોડ સેફટી સાપ્તાહની ઉજવણી થશે
author img

By

Published : Jan 10, 2020, 7:11 PM IST

ઉલ્લેખનીય છે કે, વલસાડ જિલ્લા RTO વિભાગ દ્વારા આગામી તારીખ 11 જાન્યુઆરી 2020થી તારીખ 17 જાન્યુઆરી 2020 સુધી 31માં નેશનલ રોડ સેફટી સપ્તાહની ઉજવણી કરવામાં આવશે. આ કાર્યક્રમ દરમિયાન RTO વિભાગ દ્વારા રોડ પર વાહન ચલાવતા અનેક વાહનચાલકોને વાહન ચલાવતી વખતે રાખવામાં આવતી તકેદારી તેમજ RTOના નિયમો અંગે જાગૃતતા લાવવા માટે વિવિધ સેમિનાર સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

આ અંગે માહિતી આપતા RTO વિભાગના વલસાડ જિલ્લા RTO અધિકારી રાવલીયાએ જણાવ્યું કે, રોડ સુરક્ષા સપ્તાહનું ઉદ્ઘાટન જિલ્લા કલેકટરના હસ્તે કરવામાં આવશે. જે બાદ શાળા-કોલેજો અને વિવિધ સ્થળો પર વાહનચાલકોને વાહન ચલાવતી વખતે સીટબેલ્ટ, હેલ્મેટ, મોબાઇલ પર વાત ન કરવી જેવી અનેક માહિતીથી માહિતગાર કરવામાં આવશે.

વલસાડ RTO દ્વારા નેશનલ રોડ સેફટી સપ્તાહની ઉજવણી થશે

ઉપરાંત ગ્રામ્યકક્ષાએ શાળાઓમાં તેમજ શેરીઓમાં સેફ્ટી મેળાનું આયોજન કરવામાં આવશે તો સાથે સાથે હેવી ટ્રકના ડ્રાયવરો માટે આઈ ચેકઅપ કેમ્પનું પણ આયોજન કરવામાં આવશે. તેમજ સ્કૂલવાન તેમજ સ્કૂલમાં બાળકોને લઈ જતાં વાહનચાલકો માટે પણ સ્પીડ લિમિટ અંગે માહિતી આપવામાં આવશે.

મહત્વનું છે કે, આજકાલ દરેક વાહનો મોટાભાગે યુવાનો અને યુવતીઓ ચલાવતા હોય ત્યારે વિશેષ જાગૃતતા કાર્યક્રમ સ્કૂલ અને કોલેજોમાં આયોજિત કરવામાં આવશે અને વાહન ચલાવતી વખતે વધુ ધ્યાન આપવા માટે ભાર આપવામાં આવશે તેવું વલસાડ જિલ્લાના RTO અધિકારીએ જણાવ્યું હતું.

વલસાડ જિલ્લાના RTO વિભાગ દ્વારા આ સાત દિવસ ચાલનારા 31માં નેશનલ રોડ સેફટી વીકની ઉજવણી દરમિયાન મકરસંક્રાંતિનો તહેવાર પણ આવી રહ્યો છે. જેને અનુલક્ષી કેટલાક વિશેષ કાર્યક્રમો દ્વારા પણ વાહનચાલકોનું ધ્યાન આકર્ષિત કરવામાં આવશે તેવું RTO વિભાગના અધિકારીએ જણાવ્યું હતું.

Intro:વલસાડ જિલ્લાના આરટીઓ વિભાગ દ્વારા આગામી તારીખ 11 1 2020 થી 17 જાન્યુઆરી 1 2020 સુધી ૩૧ માં નેશનલ road safety week ની ઉજવણીનો કાર્યક્રમ કરવામાં આવશે આશા દરમિયાન રોડ ઉપર વાહન ચલાવનારા વાહનચાલકોને ટ્રાફિક ના નિયમો તેમજ વાહન ચલાવતી વખતે તકેદારીના કેવા પગલાં લેવા તે અંગેની માહિતી આરટીઓ વિભાગના અધિકારીઓ દ્વારા વિવિધ જાગૃતતા કાર્યક્રમો કરીને આપવામાં આવશે

Body:વલસાડ જિલ્લા આરટીઓ વિભાગ દ્વારા આગામી તારીખ 11 જાન્યુઆરી 2020 થી તારીખ 17 જાન્યુઆરી ૨૦૨૦ સુધી ૩૧ માં નેશનલ રોડ સેફટી વીકની ઉજવણી કરવામાં આવશે આ કાર્યક્રમ દરમિયાન આરટીઓ વિભાગ દ્વારા રોડ પર વાહન ચલાવતા અનેક વાહનચાલકોને વાહન ચલાવતી વખતે રાખવામાં આવતી તકેદારી તેમજ આર ટી ઓ ના નિયમો અંગે જાગૃતતા લાવવા માટે વિવિધ સેમિનાર સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે આ અંગે માહિતી આપતા આરટીઓ વિભાગના વલસાડ જિલ્લા આરટીઓ અધિકારી રાવલીયા એ જણાવ્યું કે road safety week નું ઉદ્ઘાટન જિલ્લા કલેકટરના હસ્તે કરવામાં આવશે જે બાદ શાળા-કોલેજો અને વિવિધ સ્થળો પર વાહનચાલકોને વાહન ચલાવતી વખતે સીટબેલ્ટ હેલ્મેટ મોબાઇલ પર વાત ન કરવી જેવી અનેક માહિતીથી માહિતગાર કરવામાં આવશે ગ્રામ્યકક્ષાએ શાળાઓમાં તેમજ શેરીઓમાં safety મેળાનું આયોજન કરવામાં આવશે તો સાથે સાથે હેવી ટ્રકના ડ્રાયવરો માટે આઈ ચેકઅપ કેમ્પનું પણ આયોજન કરવામાં આવશે સાથે સાથે સ્કૂલવાન તેમજ સ્કૂલમાં બાળકોને લઈ જતાં વાહનચાલકો માટે પણ સ્પીડ લિમિટ અંગે માહિતી આપવામાં આવશે મહત્વનું છે કે આજકાલ દરેક વાહનો મોટાભાગે યુવાનો અને યુવતીઓ ચલાવતા હોય ત્યારે વિશેષ જાગૃતતા કાર્યક્રમ સ્કૂલ અને કોલેજોમાં આયોજિત કરવામાં આવશે અને વાહન ચલાવતી વખતે વધુ ધ્યાન આપવા માટે ભાર આપવામાં આવશે તેવું વલસાડ જિલ્લાના આરટીઓ અધિકારીએ જણાવ્યું હતું

Conclusion:વલસાડ જિલ્લાના આરટીઓ વિભાગ દ્વારા આ સાત દિવસ ચાલનારા ૩૧ માં નેશનલ રોડ સેફટી વીકની ઉજવણી દરમિયાન મકરસંક્રાંતિ જેવો પણ આવી રહ્યો છે જેને અનુલક્ષી કેટલાક વિશેષ કાર્યક્રમો દ્વારા પણ વાહનચાલકો નું ધ્યાન આકર્ષિત કરવામાં આવશે તેવું આરટીઓ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું

બાઈટ_01 આર.એમ.રાવલિયા (વલસાડ જિલ્લા આર.ટી.ઓ અધિકારી.)

note :- વોઇસ ઓવર સાથે વીડિયો
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.