ETV Bharat / state

વલસાડની ઔરંગા નદીએ "નમામિ નર્મદે મહોત્સવ"ની ઉજવણી કરાઇ

વલસાડ: વડાપ્રધાન મોદીના જન્મ દિવસ અને સરદાર સરોવર ડેમ પ્રથમ વખત પૂર્ણ સપાટીએ 'સંકલ્પ થી સિદ્ધિ' સુધીના ઐતિહાસિક સામર્થ્યની ઉજવણીના ભાગરૂપે ગુજરાતમાં દરેક સ્થળે "નમામી નર્મદે મહોત્સવ"ની ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યકક્ષાના આરોગ્યપ્રધાન કિશોર કાનાણી દ્વારા વલસાડના લીલાપોર ખાતે ઔરંગા નદીના ઓેવરે વિધિવત રીતે પૂજન અને આરતી કરી કરવામાં આવી હતી.

valsad
author img

By

Published : Sep 17, 2019, 6:44 PM IST

વલસાડના લીલાપોર ખાતે ઔરંગા નદીના તટે રાજ્યકક્ષાના આરોગ્યપ્રધાન કિશોર કાનાણી તેમજ આરોગ્ય સચિવ ભીમાણીની હાજરીમાં નમામિ દેવી નર્મદે કાર્યક્રમની ઉજવાણી કરવામાં આવી હતી. રાજયકક્ષાના પ્રધાન વલસાડની ઔરંગા નદીમાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ઔરંગાના નીરની આરતી કરી હતી. તેમજ શ્રીફળ પણ નીરમાં અર્પણ કર્યું હતું. નદી કિનારે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. નર્મદા ડેમ અંગે એક શોર્ટ ફિલ્મ દર્શાવવામાં આવી હતી.

વલસાડની ઔરંગા નદીએ "નમામિ નર્મદે મહોત્સવ"ની ઉજવણી કરાઇ

પ્રભારી સચિવ ભીમાણીએ જણાવ્યું કે, નર્મદા ડેમ 138 મીટરની સપાટી સુધી ભરેલો છે. ગુજરાતની જનતાને આખું વર્ષ પીવાનું પાણી પુરું પાડી શકે એટલું પાણી એકત્ર થયું છે. પ્લાસ્ટિક મુક્ત ભારત એ પર્યવારણ બચવવાનો અભિગમ ખૂબ ઉત્તમ છે. ભાજપની સરકારમાં નર્મદાનું પાણી પાઇપલાઇનથી પહોંચાડવામાં આવ્યું છે.

ઈમાનદારી પૂર્વક કામ કરવું એ પણ એક દેશભક્તિ છે. સંકલ્પ કરીએ કે, પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરીએ, પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાને આગળ વધાવીએ. ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલના સ્વપ્નનું ભારત બનાવવા માટે આપણે સૌ સહભાગી બનીએ, પ્લાસ્ટિક મુક્ત અભિયાન માટે શપથ લીધા હતાં.

આ કાર્યક્રમ દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખ મણિલાલ પટેલ, સાંસદ ડો. કે.સી પટેલ, ધારાસભ્ય પારડી કનુભાઈ દેસાઈ, ધારાસભ્ય ધરમપુર, અરવિંદભાઈ પટેલ, ધારાસભ્ય વલસાડ, ભરતભાઇ પટેલ, પાલિકા પ્રમુખ પંકજ આહીર, SP (વલસાડ) સુનિલ જોશી કલેકટર, સી.આર ખરસાણ, DDO અર્પિત સાગર, સહીત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Intro:આજે વડા પ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના જન્મ દિવસ અને સરદાર સરોવર બંધ પ્રથમ વખત પૂર્ણ સપાટી એ સંકલ્પ થી સિદ્ધિ સુધીનું ઐતિહાસિક સામર્થ્ય ની ઉજવણીના ભાગ રૂપે સમગ્ર ગુજરાત માં દરેક સ્થળે નમામી નર્મદે મહોત્સવ ની ઉજવણી થઈ રહી છે ત્યારે આજે રાજ્ય કક્ષાના આરોગ્ય પ્રધાન કિશોર કાનાની દ્વારા વલસાડના લીલાપોર ખાતે ઔરંગા નદીના ઓવરે ઔરંગા નદીની વિધિવત રીતે પૂજન અને આરતી કરી હતી

Body:વલસાડ ના લીલાપોર ખાતે આજે ઔરંગા નદીના તટે રાજ્ય કક્ષાના આરોગ્ય પ્રધાન કિશોર કાનાણી તેમજ આરોગ્ય સચિવ ભીમાણી હાજરી માં નમામી દેવી નર્મદે કાર્યક્રમ ની ઉજવાણી કરવામાં આવી હતી રાજયકક્ષાના પ્રધાન વલસાડ ઔરંગા નદી ઉપર પોહચી શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ઔરંગા ના નીર ની આરતી કરી હતી તેમજ શ્રીફળ પણ નીર માં અર્પણ કર્યું હતું સાથે નદી કિનારે વૃક્ષા રોપણ પર કર્યું હતું કાર્યક્રમ દરમ્યાન નર્મદા ડેમ અંગે એક સૉર્ટ ફિલ્મ દર્શાવવામાં આવી હતી સ્કૂલના શિક્ષકો દ્વારા નર્મદા નદી કેટલાક ગીતો પણ રજુ કરવામાં આવ્યા હતા

પ્રભારી સચિવ ભીમજીયાણી એ જણાવ્યું કે નર્મદા ડેમ 455 ફૂટ ની અભૂતપૂર્વ ઊંચાઈ સુધી ભરાયેલો છે 4 કરોડ જનતા જે આખું વર્ષ પીરું પાડી શકે એટલું પાણી એકત્ર થયું છે તેનો બધો યસ વડાપ્રધાન ને જાય છે ગુજરાત ની જનતા વતી આભાર માનીએ એ ઓછો છે પ્લાસ્ટિક મુક્ત ભારત એ પર્યવારણ બચવવા નો અભિગમ ખૂબ ઉત્તમ ગણાવ્યો

કિશોર કાનાણી અમારા વળવા ખારું પાણી પી પી ને મરી ગયા કોઈ એ કલ્પના ન કરી હોય સવાર માં એક ટેન્કર સવારે 4 વાગ્યે આવે બહેનો 2 વાગ્યે લાઇન માં ઉભા રહી જતા હતા ભારતીય જનતા પાર્ટી ની સરકાર માં નર્મદા નું પાણી પાઇપ લાઇન થી પોહચે એ નાની વાત નથી નર્મદા ડેમ હતો એટલે આપણે દુષ્કાળ ની સ્થિતિ નો સામનો કરી શક્યા છે કોંગ્રેસ ની સરકાર ને ડેમ પૂર્ણ કરવામાં કોઈ રસ નોહતો એવું હું અંગત રીતે માનું છું જો ડેમનું નામ સરદાર સરોવર ના સ્થાને ઇન્દિરા ગાંધી હોટ તો ક્યાર નું પૂર્ણ થઈ ગયું હોત
ઈમાનદારી પૂર્વક કામ કરવું એ પણ એક દેશભક્તિ છે સંકલ્પ કરીયે કે પ્લાસ્ટિક નો ઉપયોગ ન કરીએ પ્લાસ્ટિક નુકશાન કારક છે વડા પ્રધાન જે નાની નાની વાતો લઈ ને આવે છે ત્યારે આપણે સૌ એ જોડાવવુ પડશે ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ ના સ્વપ્ન નું ભારત બનાવવા માટે આપણે સૌ સહભાગી બનીએ તેમની નર્મદા ડેમ એ મોદી સરકારની મહત્વની ઉપલબ્ધી ગણાવી હતી સાથે જ દરેકે પ્લાસ્ટિક મુક્ત અભિયાન માટે શપથ લીધા હતા

Conclusion:સમગ્ર કાર્યક્રમ દરમ્યાન જિલ્લા પંચાયત પ્રમુખ મણિલાલ પટેલ,સાંસદ ડો. કે સી પટેલ,ધારાસભ્ય પારડી કનુભાઈ દેસાઈ,ધારાસભ્ય ધરમપુર અરવિંદભાઈ પટેલ,ધારાસભ્ય વલસાડ ભરતભાઇ પટેલ,પાલિકા પ્રમુખ પંકજ આહીર,એસ પી વલસાડ સુનિલ જોશી વલસાડ કલેકટર સી આર ખરસાણ, ડી ડી ઓ અર્પિત સાગર,સહીત અનેક અગ્રણીઓ અને મોટી સંખ્યા માં વલસાડ વાસીઓ ઉપસ્થિત રહ્યા હતા

બાઈટ 1 કિશોર કાનાણી રાજ્ય કક્ષાના આરોગ્ય પ્રધાન
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.