ETV Bharat / state

રાજ્ય પ્રધાન રમણલાલ પાટકરે સ્વખર્ચે કોરોના વેક્સિનનો ડોઝ લીધો - Shreeji Hospital

ઉમરગામ તાલુકાના ડહેલીની ખાનગી હોસ્પિટલ ખાતે શનિવારે ઉમરગામ તાલુકા વિધાનસભાના ધારાસભ્ય અને હાલ રાજ્યકક્ષાના વન અને આદિજાતિ પ્રધાન રમણલાલ પાટકરે 250 રૂપિયા ખર્ચ કરી કોરોના વેક્સિનનો ડોઝ લીધો હતો.

રાજ્ય પ્રધાન રમણલાલ પાટકરે સ્વખર્ચે કોરોના વેક્સિનનો ડોઝ લીધો

author img

By

Published : Mar 8, 2021, 3:51 PM IST

  • રાજ્ય પ્રધાન રમણલાલ પાટકરે કોરોના વેક્સિનનો ડોઝ લીધો
  • લોકોને અફવાઓથી દૂર રહેવા સંદેશ આપ્યો
  • ભાજપના અન્ય અગ્રણીઓએ પણ લોધો ડોઝ

વલસાડઃ ઉમરગામ વિધાનસભાના ધારાસભ્ય અને રાજયકક્ષાના પ્રધાન રમણ પાટકર સહિત પૂર્વ તાલુકા પ્રમુખ મુકેશ પટેલ, ડહેલી જિલ્લા પંચાયતના સભ્ય ભરત જાદવ, સરોંડા તાલુકા પંચાયતના મહેશ આહિર સહિત ઉમરગામ તાલુકા ભાજપ સંગઠન મહામંત્રી મુકેશ પટેલે ડહેલી ખાતે ખાનગી હોસ્પિટલમાં સ્વખર્ચે કોરોના વેક્સિનનો ડોઝ લઈ કોરોના વેક્સિન સુરક્ષિત હોવાનો અને અફવાઓથી દૂર રહેવાનો સંદેશો આપ્યો હતો.

રાજ્ય પ્રધાન રમણલાલ પાટકરે કોરોના વેક્સિનનો ડોઝ લીધો

આ પણ વાંચોઃ DyCM નીતિન પટેલ અને તેમની પત્નીએ લીધો કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ

સ્વખર્ચે 250 રૂપિયામાં કોરોના વેક્સિનનો ડોઝ લીધો

ડહેલીની ખાનગી હોસ્પિટલ શ્રીજી હોસ્પિટલના ડૉ. રાજેશ શ્રીવાસ્તવના જણાવ્યાં અનુસાર સરકારી હોસ્પિટલમાં ફી મા વેક્સિન મળવા છતાં પણ રાજ્યપ્રધાન રમણલાલ પાટકર અને અન્ય અગ્રણીઓએ અહીં ખાનગી હોસ્પિટલમાં આવી 250 રૂપિયાના ખર્ચે સુરક્ષિત કોરોના વેક્સિનનો ડોઝ લીધો હતો. કોરોના વેક્સિનની આડ અસરની ખોટી અફવામાં રહેનારી પ્રજાને સ્પષ્ટ સંદેશ આપતા કોરોના મહામારી સંદર્ભે જાણકારી આપી હતી. રાજ્યપ્રધાન રમણ પાટકર સહિત અન્ય કેટલાક અગ્રણીઓ કે જેઓ 60 વર્ષની ઉંમરના હતા, તેમજ કેટલાક કોમોરબીડ હતાં. તેમ છતાં સરકારી દવાખાનામાં નિઃશુલ્ક કોરોના વેક્સિન લેવાને બદલે સ્વખર્ચે 250 રૂપિયામાં કોરોના વેક્સિનનો ડોઝ લીધો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.